જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2025 માં એક વિશેષ ખગોળીય સંયોગ બની રહ્યો છે, જ્યારે બુધ અને શુક્ર બંને ગ્રહો શુભ સ્થિતિમાં રહેશે. 12 જૂન 2025 એ બંને ગ્રહ 60 ડિગ્રી પર રહેશે, જેથી લાભ દ્રષ્ટિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગ મહાપંચમયોગો માંથી એક મનાય છે. ગ્રહોની ચાલ બદલે છે ત્યારે શુભ અને અશુભ યોગ સર્જાતા હોય છે. 12 જૂન 2025 થી અત્યંત શુભ યોગ સર્જાવાનો છે. 12 જૂને બુધ અને શુક્ર એકબીજાથી 60 ડિગ્રીના કોણ પર સ્થિત થઈ લાભ દ્રષ્ટિ યોગ બનાવશે. આ યોગ પંચમહાયોગમાંથી એક છે. તેનાથી ધન લાભ અને સમૃદ્ધિ વધે છે. બુધ અને શુક્ર 12 જૂન 2025 એ લાભ યોગ બનાવવા જઈ રહ્યા છે. જેની અસર 12 રાશિના જાતકો પર પડશે, પરંતુ 5 રાશિઓ પર વિશેષ અસર જોવા મળશે.
મિથુન રાશિ
બુધ અને શુક્રના લાભ દ્રષ્ટિ યોગથી મિથુન રાશિના લોકોને અનુકૂળ ફળ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વેપારમાં ભાગીદારીથી લાભ મળશે. સામાજિક માન-સન્માન વધશે. પરિવારમાં તમારું મહત્વ વધશે. શિક્ષા અને કરિયરમાં સફળતાના યોગ બની રહ્યા છે.
તુલા રાશિ
કરિયરમાં સફળતા મળવાના યોગ લાભ દ્રષ્ટિ યોગથી તુલા રાશિના લોકોને શુભ ફળ મળશે.ધન અને સંપત્તિ વધશે. બાળકોને સફળતા મળશે જેના કારણે મન પ્રસન્ન રહેશે. ધંધામાં ફાયદો અને નવા કોન્ટેક્ટ બનશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે.
ધન રાશિ
બુધ અને શુક્રના લાભ દ્રષ્ટિ યોગથી ધનુ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટના યોગ છે. શિક્ષામાં સફળતા અને એકાગ્રતા રહેશે. નવી રોજગારીની તકો મળશે. સંપત્તિમાં વધારો થશે અને જૂના વિવાદોનો અંત આવશે. સ્વાસ્થ્ય સુધરશે. લાભ દ્રષ્ટિ યોગથી ધનુ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે. નોકરીમાં પ્રમોશન કે વેતન વૃદ્ધિ થઈ શકે છે. શિક્ષામાં સફળતા અને એકાગ્રતા વધશે. સંપત્તિમાં વૃદ્ધિ થઈ શકે છે. સ્વાસ્થ્ય સુધરશે.
કુંભ રાશિ
આ સંયોગ આર્થિક અને માનસિક રૂપે મજબૂત બનાવશે. આવકના સ્ત્રોત વધશે. વેપાર વિસ્તારવાની તકો મળશે. હરીફાઈની પરીક્ષાઓમાં સફળતા મળશે. નિર્ણય લેવાની ક્ષમતા વધશે. કાનૂની મામલામાં રાહત મળશે.કુંભ રાશિના લોકો માટે પણ આ સંયોગ આર્થિક રીતે શુભ છે. આવરના નવા સ્ત્રોત બનશે. વેપારનો વિસ્તાર થશે. પરીક્ષામાં સફળતા મળશે. નિર્ણય લેવાની ક્ષમતા વધશે. કાયદાકીય બાબતોમાં રાહતની શક્યતા છે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે આવકના નવા સ્ત્રોતો ઊભા થશે. વ્યવસાય કરતા લોકોને મોટો નાણાકીય લાભ મળી શકે છે. મિલકત સાથે જોડાયેલી ડીલથી ફાયદો થશે. વૈવાહિક જીવન સારું રહેશે. પરિવારનો સહયોગ અને શુભ સમાચાર મળવાની સંભાવના છે. બુધ શુક્રનો લાભ યોગ મીન રાશિના લોકોને વિષેશ ફળ આપશે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે. નોકરી કરતા લોકોને મોટો લાભ થવાની સંભાવના. સંપત્તિ સંબંધિત લાભ થઈ શકેછે.વૈવાહિક જીવન સુખદ રહેશે. પરિવારમાં શુભ કાર્ય થવાના યોગ છે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)