જ્યોતિષ શાસ્ત્ર

બુદ્ધ પૂર્ણિમાનો દિવસ ખાસ રહેશે આ જાતકો માટે, આ રાશિના જાતકોએ વિચારીને લેવો પડશે નિર્ણય

જોયિતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહી અને નક્ષત્રોનો પ્રભાવ પણ આપણા જીવન ઉપર પડતો હોય છે અને તેના જ કારણે રાશિ પ્રમાણે આપણને ફળ મળતા હોય છે. કયો ગ્રહ તમારી કી કુંડળીમાં પ્રવેશ કરે છે તેના પ્રમાણે જ તમારા જીવન પ્રભાવિત થતું હોય છે. આજે બુદ્ધ પૂર્ણિમા છે અને આજનો દિવસ ખુબ જ ખાસ છે, ચાલો જોઈએ આજના દિવસે રાશિ પ્રમાણે તમારા જીવનમાં શું ફેરબદલ થવા જઈ રહ્યા છે.

મેષ રાશિ:
આ રાશિના જાતકોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. વ્યાપારીયોને આજે ધંધામાં ખોટ આવી શકે છે, પારિવારિક જીવનમાં લોકો સાથે સારી રીતે વર્તવું, પ્રેમ-જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે, વૈવાહિક જીવન પણ તમારું શાનદાર રહેવાનું છે.

વૃષભ રાશિ:
આ રાશિના જાતકોને વ્યવસાયમાં ફાયદો થશે, નોકરીમાં જોડાયેલા લોકોને પ્રમોશન મળી શકે છે, સાથે કામ કરવા વાળા લોકોનો સહયોગ મળશે, જીવનસાથી પાસેથી મદદ મળવાનો યોગ બની રહ્યો છે. અવિવાહિત લોકોની લવ લાઈફ પણ સારી બની શકે છે. તમારા કામકાજની રીતમાં બદલાવ થઇ શકે છે. જેનાથી તમને ફાયદો થશે, તેની સાથે જ કામકાજનું ટેંશન પણ ઓછું થઇ શકે છે, કેરિયરમાં આગળ વધવા માટે સારા ચાન્સ મળી શકે છે, આવક વધાવની પણ સંભાવના છે.

Image Source

મિથુન રાશિ:
આ રાશિના જાતકો આજે સાચી મનોદશામાં રહેશે, ક્યાંકથી ધન પ્રાપ્ત પણ થઇ શકે છે. જેનાથી ઘણી મુશ્કેલીઓ દૂર થશે, પરિવારના સદસ્યો સાથે સમય વિતાવવો. પ્રેમ-જીવનમાં આશાનું નવું કિરણ આવશે. તમારા મનને શાંત રાખવા માટે તમે એકલામાં સમય વિતાવવો પસંદ કરશો, તમારું જીવન સાથી તમને કોઈ સરપ્રાઈઝ આપી શકે છે.

કર્ક રાશિ:
કર્ક રાશિના જાતકો આજે કેટલાક લોકો ઉપર પોતાનો પ્રભાવ પડી શકશે, નોકરી બદલવા અને વધારાની આવક મેળવવા ઉપર પણ વિચાર કરી શકો છો. તેમાં તમને કિસ્મતનો સાથ મળશે. નવી શરૂઆત કરવાથી પણ સફળતા મળી શકે છે. ફસાયેલા નાણાં મળવાની પણ સંભાવના છે. આચાનક ફાયદો થઇ શકે છે. વ્યવસાયમાં નવા સોદા થઇ શકે છે, આત્મવિશ્વાસ વધી શકે છે. પારિવારિક સુખ અને સંતોષ બન્યો રહેશે, દુર્ઘટના થવાનો કે વાગવાની પણ સંભાવના બની રહી છે. તમારે સાચવીને રહેવું પડશે.

સિંહ રાશિ:
આ રાશિના જાતકોએ આજે પોતાના સ્વાસ્થ્યને લઈને વધારે સાવધાની રાખવી પડશે, ધન ખર્ચ પણ થશે જ પરંતુ તમારા સારા સિતારા તંગી નહીં આવવું દે, પોતાના પ્રેમીને કી પણ ખોટું કહેવાથી બચવું, તમારા કેરિયરને બદલવાનો આ સૌથી શ્રેષ્ઠ સમય છે. ખાલી સમયમાં આધ્યાત્મિક પુસ્તકો વાંચવા, જીવનસાથીના કારણે તમારા જીવનમાં કંઈક નુકશાન થઇ શકે છે.

કન્યા રાશિ:
આજે ધંધામા અને નોકરીમાં કેટલાક મોટા નિર્ણયો થઇ શકે છે. પૈસાની સ્થિતિમાં પણ સુધાર થશે,આવક વધારવા અને ખર્ચ ઘટાડવા માટે વિચાર કરવો, નોકરી કે ધંધા માટે તમે મોટો નિર્ણય લઈ શકો છો, જીવન સાથી પાસેથી ભેટ મળશે. પ્રેમીઓ માટે આ સારો સમય છે. મહત્વના લોકો સાથે મુલાકાત થઇ શકે છે. નોકરીમાં બદલાવ કે પ્રમોશન પણ મળી શકે છે. આજે કોઈને વગર માંગે સ્લાગ આપવાથી બચવું તમારી તબીયતમાં પહેલાથી સુધારો થઇ શકે છે.

Image Source

તુલા રાશિ:
તુલા રાશિના જાતકો આજે પોતાના સમયને એ કામમાં લગાવી શકે છે જે કામમાં એમને સૌથી વધારે મજા આવે છે. માતૃપક્ષ તરફથી આજે ધનલાભ થઇ શકે છે. સંબધીઓ સાથે સંબંધોમાં મજબૂતી આવશે, પરંતુ તમારા પ્રેમી સાથે આજે મતભેદ થઇ શકે છે. તમારી કોઈ ભૂલના કારણે જીવનસાથી નારાજ થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ:
આ રાશિના જાતકો ને ધંધામાં ફાયદો થવાનો યોગ છે. નોકરી કરતા લોકો માટે સાય ઠીક છે. અટવાયેલા કામ પૂર્ણ થશે, જૂની સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. દુશમ્નો ઉપર પણ જીત મળી શકે છે. નવું કામ કરવામાં મન બનશે, કેટલીક મોટી જવાબદારીઓ પણ પૂર્ણ થશે, કેટલાક સારા અવસરો મળશે. વ્યાપારના નિર્ણયો વિચારીને લેવા। કોઈ મોટો ફાયદો થાવનો યોગ પણ બને છે. ઘણી પ્રકારની જવાબદારીઓ આવી શકે છે. પાર્ટનર તરફથી મદદ મળી શકે છે. તબિયત વિષે સાવચેત રહેવું.

ઘન રાશિ:
તમારા જીવન સાથીનો વ્યવહાર તમારો દિવસ ખુશનુમાં બનાવી દેશે, આર્થિકપક્ષને મજબૂત કરવા માટે આજે તમને કોઈ મહત્વની સલાહ આપી શકે છે. પરંતુ ચાલાકી ભરેલા કામ કરવાથી બચવું, પ્રેમીઓ માટે આજનો દિવસ ખાસ રહેશે, આજે કોઈ સિનિયર અથવા કોઈ વડીલ તમને નવી યોજનાઓનો આઈડિયા આપશે, જીવનસાથી આજે તમારા માટે કંઈક ખાસ કરશે.

મકર રાશિ:
તમારી જૂની મુશ્કેલીઓ સમાપ્ત થવાના યોગ બની રહ્યા છે, સ્થિતિ અનુકૂળ રહી શકે છે. અટવાયેલા કામોને પૂર્ણ કરવાના પ્રયાસો કરવા, ધંધા અને નોકરીમાં નવા વિચારો મળી શકે હ્ચે। તમારું એનર્જી લેવલ પણ વધી શકે છે. કોઈ બીજા ઉપર આંખો બંધ કરીને વિશ્વાસ કરવો નહીં. પાર્ટનર સાથે અણબનાવ બની શકે છે. વાણી ઉપર નિયંત્રણ રાખવું, સ્વાસ્થ્ય માટે દિવસ સારો રહેશે, બીમારીમાં રાહત મળશે.

Image Source

કુમ્ભ રાશિ:
શંકાશીલ સ્વભાવના કારણે જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે, આર્થિક જીવન આજે સારું રહેશે, તમે જુના દેવામાંથી મુક્ત થઇ શકો છો. પોતાના પાર્ટનરની ભૂલને માફ કરી સંબંધોમાં આગળ વધવું, તમારા પ્રતિદ્વંધીઓને તેમના ખોટા કામનું આજે ફળ મળશે, તમારા જીવનસાથીની તબિયત બગડી શકે છે અને તમે એની સાથે આજે વધારે સમય પસાર કરવો.

મીન રાશિ:
આજે અચાનક તમને ફાયદો મળી શકે છે. પાર્ટનર પણ તમને જો મદદ કરશે તો તમને ધનલાભ થઇ શકે છે. જૂનું દેવું પણ ખતમ થઇ શકે છે. ફાલતુ ખર્ચ ઉપર કન્ટ્રોલ કરવો, આવકના નવા સ્ત્રોત મળવાના પણ યોગ છે. કોઈ નવું કામ કે નવી જવાબદારી મળી શકે છે. તમે કોઈપણ વાત સાવધાનીથી બોલો, સેહતને લઈને પણ સાવધાન રહેવું, મૌસમી બીમારીથી પણ મુશ્કેલી થઇ શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.