મનોરંજન

અક્ષયની હિરોઈન અબ્દુલ્લાએ શેર કરી નવી બિકિની તસવીર, જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ

અક્ષય કુમારની અભિનેત્રી બ્રૂના અબ્દુલ્લા તેની હોટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. બ્રૂના અબ્દુલ્લાએ હાલમાં જ એક બિકિની તસવીર શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરે ઇન્ટરનેટ પર સનસની મચાવી દીધી છે.

અક્ષય કુમાર સાથે ફિલ્મ “દેશી બોયઝ”માં કામ કરી ચૂકેલી અભિનેત્રી અને મોડલ બ્રૂના અબ્દુલ્લા આ દિવસોમાં તેની હોટ તસવીરને કારણે છવાયેલી છે. ઇન્સ્ટાગ્રામ પર ચાહકો તેની તસવીરના દીવાના થતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Bruna Abdullah (@brunaabdullah)

બ્રૂના અબ્દુલ્લાએ એક બાદ એક બિકિની તસવીરો શેર કરી છે, તેમાં તે પાણીમાં રમતી પણ જોવા મળી રહી છે. તે તેની દીકરી સાથે એક તસવીરમાં જોવા મળી રહી છે.

બ્રૂના અબ્દુલ્લા આ તસવીરોમાં ઘણી જ હોટ લાગી રહી છે. તેનો આ અંદાજ ચાહકોને પણ ઘણો પસંદ આવ્યો છે. તેટલા જ માટે તેની આ તસવીર વાયરલ થઇ રહી છે.

બ્રૂના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. તેની તસવીરોને પણ ચાહકો દ્વારા ઘણી જ પસંદ કરવામાં આવે છે અને તે જ કારણ છે કે તે અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. 

તમને જણાવી દઇએ કે, બ્રૂના અબ્દુલ્લા અક્ષય કુમાર ઉપરાંત સલમાન ખાન સાથે પણ સ્ક્રીન શેર કરી ચૂકી છે. તે ફિલ્મ “ગ્રેંડ મસ્તી”માં પણ જોવા મળી હતી. તે અજય દેવગન સાથે ફિલ્મ “કૈશ”માં ગીતમાં જોવા મળી હતી. વર્ષ 2010માં આવેલી ફિલ્મ “આઇ હેટ લવ સ્ટોરી”માં તેણે ગિજેલનું પાત્ર નિભાવ્યુ હતુ.

 

 

View this post on Instagram

 

A post shared by Bruna Abdullah (@brunaabdullah)