વધુ એક યુવકે હિંદુ યુવતીની હત્યા કરી છે. રાજસ્થાનનાં જોધપુરથી એક ભયાનક હત્યાનો મામલો સામે આવ્યો છે. ભાઈબીજના તહેવાર પહેલાં જ ભાઈએ 6 ટુકડા કરી બહેનની હત્યા કરી નાખી છે. પહેલા બહેનને મળવા બોલાવી અને ત્યારબાદ કુહાડીથી શરીરના 6 ટુકડા કરી હત્યા કરી નાખી. મળતી માહિતી મુજબ,બ્યુટી પાર્લર ચલાવતી 50 વર્ષીય મહિલાની પહેલા હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના શરીરના છ ટુકડા કરી જમીનમાં દાટી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર કેસમાં મુખ્ય આરોપી ગુલામુદ્દીન ફરાર છે પરંતુ તેની પત્ની આબિદાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે. કારણ કે પોલીસના કહેવા પ્રમાણે,આબિદાને સમગ્ર ષડયંત્રની જાણ હતી અને છતાં તેણે હત્યામાં સહકાર આપ્યો હતો.
ભાઈએ બહેનને પોતાના ઘરે બોલાવી પહેલા તેનું સ્વાગત કર્યું અને પછી તેની હત્યા કરી.
આ સમગ્ર મામલે પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે, ગુલામુદ્દીને પહેલા અનિતાને પોતાના ઘરે બોલાવી અને પછી તેને શરબતમાં ભેળવીને દવા આપી. જેના કારણે અનિતાનું મોત થયું હતું. આ પછી, અનીતાના કુહાડી વડે છ ટુકડા કરવામાં આવ્યા અને પછી તે ટુકડાઓ તેના પોતાના ઘરની પાછળ દાટી દીધા.
પત્ની સાથે મળીને બહેનની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો
પોલીસના જણાવ્યા અનુસાર,આરોપી ગુલામુદ્દીનને જુગારની લત હતી જેના કારણે તે દેવામાં ડૂબી ગયો હતો. ઘણા લોકો તેની પાસે પૈસાની માંગ કરતા હતા, તેથી તેણે તેની પત્ની આબિદા સાથે મળીને આ આખો પ્લાન ઘડ્યો. અનીતા ગુલામુદ્દીનને ભાઈ જેવો માનતી હતી. અનીતા પાસે ઘણાં દાગીના હતા તેથી ગુલામુદ્દીને વિચાર્યું કે અનિતાની હત્યા કરીને તે તેના ઘરેણાં લઈ જશે જેથી દેવું પણ ચૂકવી શકાય.
પહેલા ઝેર આપ્યું અને પછી કુહાડી વડે છ ટુકડા કરી નાખ્યા.
આ પ્લાન હેઠળ 27 ઓક્ટોબરે ગુલામુદ્દીને બપોરે અનિતાને તેના ઘરે બોલાવી હતી. આ દરમિયાન ગુલામુદ્દીનની પત્ની આબિદા તેના ઘરે ગઈ હતી. ઘરમાં ગુલામુદ્દીને અનીતાને દવા આપીને મારી નાખી અને પછી છરી વડે તેના શરીરના છ ટુકડા કરી નાખ્યા. મહિલાના ગુમ થયા બાદ પોલીસ સક્રિય થઈ અને ગુલામુદ્દીનના ઘરે પહોંચી અને ત્યારબાદ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો. હાલ, પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં આરોપી યુવક ગુલામુદ્દીનની પણ ધરપકડ કરવામાં આવશે.
હત્યા પાછળનું રહસ્ય ચોંકાવનારું
સ્થાનિક લોકોની પૂછપરછના આધારે બહાર આવ્યું કે, ગુલામુદ્દીન અને અનિતા વચ્ચે ભાઈ-બહેનના સંબંધો હતા. અનીતા ડ્રાય ક્લીનની દુકાન ધરાવતા ગુલામુદ્દીનને પોતાનો ભાઈ માને છે. રક્ષાબંધન હોય કે ભાઈબીજનો તહેવાર હોય, તે ગુલામુદ્દીનને જમવાનું આમંત્રણ આપતી હતી. પણ કોને ખબર હતી કે આ વખતે ગુલામુદ્દીન ભાઈબીજના તહેવાર પહેલા અનિતાને મારી નાખશે.
जोधपुर में दीपावली उपहार
20 वर्षो से धर्म भाई बने गुल मोहम्मद ने अनीता चौधरी को 6 टुकड़ो में काट दफनाया
समझ जाओ इनमे भाई वाला नहीं केवल कसाई वाला सिस्टम होता
समाज के तथाकथित ठेकेदार गुमसुम बैठे है क्युकी आरोपी मुगल है
अन्यथा अभी तक मेराथन कर रहे होते@BJP4Rajasthan pic.twitter.com/panqxfKIeI— अखिल भारतीय आँजना पटेल युवा महासभा आईटी टीम (@aanjna111) October 31, 2024