રાત્રે બેડ પર સૂતી ભાભીને જોઈને દિયરની નજર બગડી, હવસખોર ભાભી પાસે જઈને…હચમચાવી દે એવો બનાવ

દિયરની ભાભી પર દાનત બગડી, રાત્રે મજા કરવા ભાભી પાસે ગયો પણ…

મહિલાઓ સાથે છેડછાડના કિસ્સાઓ દેશભરમાંથી સામે આવી રહ્યા છે, ત્યારે ઘરની ચાર દીવાલોની અંદર પણ મહિલાઓ આજે પોતાની જાતને સુરક્ષિત નથી સમજી રહી. પરિવારની અંદર જ કેટલાક વાસનાના ભૂખ્યા લોકો પણ બેઠેલા જોવા મળે છે. હાલમાં જે ઘટના સામે આવી છે તેને ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અજમેર જિલ્લાના રૂપનગઢની નજીક આવેલા જાજોતા ગામની અંદર એક યુવકના ગળા ઉપર કુલ્હાડી મારીને બેરહમીથી હત્યા કરેલી લાશ મળી આવી હતી. મૃતક રાત્રે ઘરની અંદર સુઈ ગયો હતો અને સવારે તેનું શબ ઘણી પાછળ વાડાની અંદર પડેલું મળ્યું. સૂચના મળતા જ લોકોની ભીડ પણ એકથી થઇ ગઈ હતી અને લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

પોલીસ જયારે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. મૃતકનું નામ લાલા શંકર ગુર્જર છે. ઘટનાના કારણોનો હાલ ખુલાસો નથી થયો.પોલીસને ઘટના સ્થળેથી એક કુલ્હાડી પણ મળી આવી છે. પોલીસે આસપાસના લોકો સાથે પુછપરછ કરી હતી. ઘટનાની સ્થિતિ જોતા જ મોટાભાઈ નંદરામ અને ભાભી ગોરાંદેવી સાથે પણ પુછપરછ કરવામાં આવી હતી.

તેમની સાથે પુછપરછ કર્યા બાદ તેમને પોતાનો ગુન્હો સ્વીકારી લીધો હતો. મીડિયા રિપોર્ટ પતમને લણારામે રાત્રીના સમયે પોતાની સુઈ રહેલી ભાભી સાથે અવૈધ સંબંધ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગોરાંદેવી જાગી ગઈ અને તેનો અવાજ સાંભળીને નંદરામ પણ ઉઠી ગયો.

જયારે તેમને પોતાના ભાઈ લાલારામને આમ કરતો જોયો કે તરત પાસે પડેલું કપડું ઉઠાવી અને તેનું ગળું દબાવી દીધું. લાલારામનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું. જેના બાદ ભાઈ અને ભાભીએ લાશને ઉઠાવી વાડામાં લઇ ગયો અને ત્યાં પટકી નાખ્યો.  કોઈ તેમના ઉપર શંકા ના કરે તેના કારણે કુલ્હાડી ઉઠાવી અને તેના ગળા ઉપર ઘા કરી દીધા. જેના બાદ ચુપચાપ રૂમમાં આવીને સુઈ ગયા.

સવારે શબને જોતા જ પોલીસને સૂચના આપી દેવામાં આવી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હાલત જોયા. જેમાં ખબર પડી કે મૃતકની પત્ની સવારે ચાર વાગે જાગરાંમાંથી આવી અને સુઈ ગઈ. હત્યાના આરોપસર પતિ પત્નીની ધરપકડ કરી લેવામાં આવી છે. મૃતક અને તેનો પરિવાર ઘેટાં બકરાં ચરાવીને જીવન નિર્વાહ કરતો હતો.

Niraj Patel