અજબગજબ

12 તસ્વીરમાં જુઓ 100 વર્ષ જુના રાજા-મહારાજ વાળું ભારત, અદભુત છે તસ્વીર

આપણે સૌ એ જાણવા ઇચ્છુક છીએ કે, આખરે આઝાદી પહેલા ભારત કેવું જોવા મળતું હતું. આપણે ભલે એ સમયે ના જન્મ્યા હોય પરંતુ બ્રિટિશકાળમાં ભારત કેવું હતું તે જાણવાની ઈચ્છા સૌને હોય છે. તે સમયે કેવું દેખાતું હતું, લોકો કેવા કપડાં પહેરતા હતા એ જાણવા ઉત્સુક છે. તો રજવાડા દરમિયાન આપનો ખુબસુરત દેશ કેવો જોવા મળતો હતો તે એક કૌતુહુલનો વિષય છે.

આવો અમે તમને દેખાડીશું બ્રિટિશકાળ દરમિયાન ભારત કેવું દેખાતું હતું તે તસ્વીર દ્વારા.

દાર્જિલિંગની તિસ્તા નદીના ઉપર ભૂટાન જનારા રસ્તા પર વાંસનો પુલ બનેલો છે. સૈમ્યુલ બોર્નની આ તસ્વીર છે.

આ તસ્વીર પ્રતાપગઢની મહારાણીની છે.

Image source

આ રાજવી પરિવારના કોઈ અજાણ્યા વ્યક્તિની તસ્વીર છે.

Image source

આ મોરબીના રાજકુમારની એક તસવીર છે, જે લાફાયતે સ્ટુડિયોમાં દોરેલી છે.

Image source

ફોટોગ્રાફર શેફર્ડ અને રોબર્ટસનની તસવીર ભરતપુરના મહારાજા જસવંતસિંહના દરબારની છે.

Image source

બ્રિટિશકાલીન ભારતમાં દિલ્લીના લાલ કિલ્લા કંઈક આવો દેખાતો હતો.

Image source

ગ્વાલિયરના મહારાજાની આ તસ્વીર ફોટોગ્રાફર બોર્ન અને શેફર્ડએ ખેંચી હતી.

Image source

લખનૌ રેસીડેન્સીની આ તસ્વીર બ્રિટિશકાળ ભારતની છે.

Image source

ફોટોગ્રાફર ફેલિસ બેતાઓની બ્રિટિશકાળમાં ખેંચાયેલી આ તસ્વીર દિલ્લી ના કાશ્મીરી ગેટની છે.

Image source

આરસથી બનેલો તાજમહેલ, વિશ્વનો આઠમો અજાયબી, બ્રિટિશ કાલિ ભારતમાં કંઈક આ પ્રકારનો દેખાતો હતો.

Image source

ફોટોગ્રાફર જ્હોન પી નિકોલસે નીલગીરી પહાડી પર રહેતા કુરુમ્બા આદિવાસીઓની આ તસ્વીર તેના કેમેરામાં કેદ કરી છે.

Image source

આ તસ્વીર રાજકોટની મહારાણી છે.

Image source