ખબર

ફ્લાઇટમાં મજા કરવાની ઓફર આપી રહી છે એર હોસ્ટેસ, ઉડાન દરમ્યાન વેચે છે આ વસ્તુ, શરમાઈ જશો જાણીને

એર હોસ્ટેસની સુંદરતાના તો દરેક વ્યક્તિ દીવાના હોય છે, ઘણા લોકો જયારે ફલાઇટમાં સવારી કરે છે ત્યારે તે એર હોસ્ટેસની સુંદરતાને જ નિહાળતા હોય છે, પરંતુ તમે કોઈ ફલાઇટમાં જઈ રહ્યા હોય અને તમને કોઈ એર હોસ્ટેસ મજા માણવાની ઓફર આપે તો?

Image Source

આ વાત શક્ય ભલે ના લાગે પરંતુ હાલમાં જ એક એવો કિસ્સો બ્રિટેશ એરવેઝમાંથી સામે આવ્યો છે. જેમાં એર હોસ્ટેસ મજા માટેની ઓફર આપી રહી છે. એવું પણ જણાવવમાં આવી રહ્યું છે કે એર હોસ્ટેસ ઓનબોર્ડ જ ફેસબુક ઉપર તસવીરો પણ પોસ્ટ કરતી હતી અને લોકોને આ પ્રકારની ઓફર પણ આપી રહી હતી. મામલો સામે આવ્યા બાદ બ્રિટિશ એરવેઝ દ્વારા સફાઈ આપતા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.

Image Source

જણાવવામાં આવી રહ્યું છે કે બ્રિટિશ એરવેઝની એર હોસ્ટેસ ગ્રાહકોને માઈલ હાઈ ક્લબમાં જોડાવવા માટે પણ જણાવી રહી હતી અને ચુકવણી કરવા ઉપર કોઈપણ વ્યક્તિને ઉડાન દરમિયાન વયસ્ક મનોરંજનની પણ ઓફર આપી રહી હતી.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ફ્લાઈટમાં લેવામાં આવેલી તસ્વીરોને AirHostess71 એકાઉન્ટ ઉપર પોસ્ટ કરીને ફલાઇટ એટેન્ડટે કહ્યું કે ગ્રાહકોને મળવા માટે 50 યુરો એટલે કે લગભગ 4400 રૂપિયાની સિક્યોરિટી ફીસ આપવી પડશે, જો કે જરૂરિયાત પ્રમાણે તે બદલતી રહે છે. ભાવતાલ કરવાની પણ કોઈ સંભાવના નથી. તસવીરોના કેપશનમાં લખ્યું છે કે: “પ્રિય યાત્રી, હું ઉડાન દરમિયાન મનોરંજન માટે તમારી છું. તમે મારી સાથે શું કરવા ઈચ્છો છો?”

Image Source

એક ફલાઇટ એટેન્ડન્ટએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તમે જો ફલાઇટ દરમિયાન મનોરંજન ઈચ્છો છો તો તમારે ફક્ત થોડી રકમની ચુકવણી કરવી પડશે અને તમને તમારી પસંદનો અનુભવ મળશે. તેની સાથે જ તેને જણાવ્યું કે તે અન્ડરવેરને 25 યુરોમાં વેચીને વધારાની કમાણી કરે છે. આ ઉપરાંત જ્યારે તે કામથી દૂર રહે છે ત્યારે બીજા દેશોના લોકો સાથે પણ મળે છે. પરંતુ તેના માટે સુરક્ષા અને ગોપનીયતા સાથે હોટલ બુક કરવી પડે છે.

Image Source

એક બીજા ફલાઇટ એટેન્ડન્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે કોરોના વાયરસના કારણે ઘણા લોકોનો પગાર કપાવવાના કારણે મુસીબતોનો સામનો કરવો પડે છે. જોકે, તેને કહ્યું કે આ પ્રકારની જાહેરાત કરીને ફલાઇટ એટેન્ડન્ટ પોતાને જ ખતરામાં રાખે છે. મામલો સામે આવ્યા બાદ બ્રિટિશ એરવેઝના પ્રવક્તાએ જણાવ્યું કે અમે દરેક સમયે પોતાના બધા જ સહયોગીઓને ઉચ્ચતમ સ્તરના વ્યવહારની આશા રાખીએ છે. અમે આ મામલાની ઊંડાણથી તપાસ કરીશું.

Image Source