આ કન્યાએ લહેંગો-ચોલી પહેરીને કર્યું એવું કામ કે વીડિયો જોઈને તમારા દિમાગના ફ્યુજ પણ ઉડી જશે

દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ બનાવવા માંગતું હોય છે, અને તેના લગ્નની અંદર ઘણીવાર ઘણા કપલ એવી એવી હરકતો કરે છે કે તે યાદગીરી રૂપે કાયમ તેમની સાથે સચવાઈ રહે છે, અને આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ જતા હોય છે, ઘણા વીડિયો એવા પણ હોય છે જે લોકોને જોવા ખુબ જ પસંદ આવે છે.

હાલ સોશિયલ મીડિયામાં એવી જ એક દુલ્હનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે પોતાના લગ્નના દિવસે જ લગ્નના જોડાની અંદર એવું કરે છે કે તેનો વીડિયો જોઈને સૌ કોઈ હેરાન રહી જાય છે. આ વીડિયોને ઘણા લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે અને કોમેન્ટમાં પણ પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક કન્યા લગ્નના જોડામાં જ પુશ-અપ કરતા જોવા મળે છે. આપણે બધા જ જાણીએ છીએ કે હાલના સમયમાં ફિટ રહેવું કેટલું બધું જરૂરી છે. ત્યારે આ કન્યા પણ પોતાના આ વીડિયો દ્વારા લોકોને ફિટ રહેવાનો સંદેશ આપે છે.

 

View this post on Instagram

 

A post shared by aana arora (@aan4490)

આ કન્યાએ આ રીતે પોતાના લગ્નના જોડામાં જ ફિટનેસ માટેનો સંદેશ આપીને લોકોનું દિલ જીતી લીધું છે. ઘણા લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે, તો ઘણા લોકો તેની ફિટનેસના પણ વખાણ કરી રહ્યા છે. તમને પણ આ વીડિયો ખુબ જ પસંદ આવશે.

 

View this post on Instagram

 

A post shared by aana arora (@aan4490)

Niraj Patel