‘પતલી કમરિયા મોરી’ પર દુલ્હને લગાવ્યા એવા ઠુમકા કે દુલ્હો પણ જોતો રહી ગયો ! વીડિયો થયો વાયરલ

વાહ, શું ટ્રેન્ડ આવ્યો છે…પતલી કમરિયા પર દુલ્હને લગાવ્યા ઠુમકા, સાળીઓએ પણ મોજ કરાવી દીધી, જુઓ વીડિયો

ભોજપુરી ગીત ‘પતલી કમરિયા’નો ક્રેઝ હજી પણ ઓછો નથી થયો. સોશિયલ મીડિયા પર આ ગીત ઘણુ જ ચાલી રહ્યુ છે. લોકો આના પર અલગ અલગ રીતના વીડિયો પણ બનાવી રહ્યા છે. અહીં સુધી કે લગ્નમાં પણ લોકો આ ગીત પર થિરકતા નજર આવે છે, જેમાં દુલ્હા-દુલ્હન પણ સામેલ હોય છે. સામાન્ય રીતે તો લગ્નમાં દુલ્હા-દુલ્હન રોમેન્ટિક અને ધૂમ ધડાકા વાળા ગીત પર ડાન્સ કરવાનું પસંદ કરે છે,

પણ હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં દુલ્હન પતલી કમરિયા મોરી પર શાનદાર ઠુમકા લગાવતી જોવા મળે છે અને દુલ્હો અને તેની સાળીઓ દુલ્હન આય હાય કરતા નજર આવે છે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઇ શકો છે કે કેવી રીતે દુલ્હન પતલી કમરિયા પર પોતાની કમર મટકાવી રહી છે. ત્યાં સામે દુલ્હો અને તેની સાળીઓ દુલ્હનની સાથે તાલ મેળવે છે.

દુલ્હનો ડાંસ જોઇ તો દુલ્હો એકદમ ગદગદ થઇ જાય છે અને મુસ્કુરાવા લાગે છે. તમે લગ્નમાં મહેમાનો સાથે સાથે દુલ્હા-દુલ્હનને હિંદી ગીત પર ડાંસ કરતા તો બહુ જોયા હશે, પણ આવી રીતે ભોજપુરી ગીત પર રીલ બનાવતા ઘણી ઓછી દુલ્હનને જોઇ હશે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર ankitgupta_ji નામના આઇડીથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ankit gupta (@ankitgupta_ji)

Shah Jina