ખબર

લગ્ન કરીને સાસરે જતી દુલ્હને ઉલ્ટી કરવાના બહાને ગાડી ઉભી રાખવી અને પછી જે કર્યું તે જોઈને વરરાજાના શ્વાસ રોકાઈ ગયા

લગ્નના આગળના દિવસે દુલ્હા સાથે કર્યો જોરદાર ઠુમકા લગાવ્યા, બીજા દિવસે લગ્ન બાદ ઉલટી કરવાના બહાને કારમાંથી નીચે ઉતરી નવી દુલ્હન પછી…..

લગ્ન કરીને પોતાના પતિ સાથે સાત ફેરા લઈ પોતાના પિતાના ઘરેથી ખુસીટી વિદાય લઈને સાસરે જતી દુલ્હને ફક્ત સાત કિલોમીટરનું અંતર પણ નહિ કાપ્યું હોય અને ઉલ્ટી કરવાના બહાને ગાડી રોકાવી દીધી અને પછી તેને જે કર્યું તે જોઈને વરરાજા સાથે તમામની આંખો પહોળી રહી ગઈ.

Image Source

આ ઘટના છે જે રાજસ્થાનના સવાઈ માધોપુરની. જ્યાં શ્યોપુરનો દિપક માળી શનિવારની રાત્રે જાન લઈને પહોંચ્યો હતો. ધામધૂમથી બંનેના લગ્ન પણ થયા અને રવિવારે જાન કન્યાને લઈને પાછી આવવા માટે નીકળી. નવ પરણિત વર વધુ સાથે વિદાય લઇ રહેલી જીપમાં વરરાજાની માતા પણ સાથે જ હતી.

Image Source

કન્યાએ ચક્કર આવવાનું બહાનું કાઢીને જીપના ડ્રાઈવરનો હાથ પકડીને  ચંબલ નદીના પાલી પુલ ઉપર ઉભી રખાવી. તે ઉલ્ટી કરવાના બહાને નીચે ઉતરી અને પુલ ઉપરની રેલિંગ ઉપર પગ મૂકીને સીધી નદીમાં જ કૂદી પડી. આ ઘટના રવિવારે સવારે 6:30 કલાકની છે.

Image Source

આ ઘટના બાદ રાજસ્થાન અને મધ્યપ્રદેશ પોલીસ સવાઈ માધોપોર સિવિલ ડિફેન્સ, એસટીઆરએફ  એ ગોતાખોટોની 60 સદસ્યોની ટિમ ચંબલ નદીમાં મોટરબોટ, દોરડા, જાળી અને લોખંડના કાંટા દ્વારા દિવસભર શોધવામાં લાગેલી રહી, પરંતુ 12 કલાક વીતવા છતાં પણ કન્યાનો કોઈ પત્તો મળ્યો નહિ.

Image Source

કન્યાના પિતાએ આ બાબતે જણાવ્યું હતું કે: “આ ઘટના સાંજની બહાર છે. તે આ સંબંધથી ખુશ હતી, રાત્રે ડીજે ઉપર વરરાજા સાથે અંજુ નાચતી પણ રહી. સવારે વિદાય સમયે પણ એવી કોઈ વાત બની નહોતી.” તો કન્યાની માતાએ પણ જણાવ્યું કે “આ સંબંધથી બંને પરિવારો ખુશ હતા. અંજુ પોતે પણ સગાઈ પછી રોજ ફોન ઉપર વાતચીત કરતી હતી. તેના આ એક પગલાએ અમારી ખુશીઓ છીનવી લીધી.”