ખબર

BREAKING: નરેન્દ્ર મોદી આજે સાંજે આટલા વાગે રાષ્ટ્રને કરશે સંબોધિત- જાણો ફટાફટ

કોરોના મહામારીના સંકટ વચ્ચે આપણા પીએમ નરેન્દ્ર મોદી સોમવારે એટલે કે આજે સાંજે 5 વાગ્યે દેશનું સંબોધન કરશે. PMO તરફથી ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપવામાં આવી છે. ભારતમાં અહ્યારે બીજી લહેર ચાલી રહી છે.

સાથે સાથે ઘાતક કોવિડ કેસોમાં પણ ઘટાડો આવ્યો છે.ત્યારે બીજી તરફ ઘણા રાજ્યોએ હજું પણ લોકડાઉન લાગું રાખ્યું છે, તો ઘણા સ્ટેટ અનલોકની પ્રક્રિયા પર પણ અમલ કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે PM મોદી રસીકરણ, અનલોક અને ત્રીજી લહેર મામલે પણ સંબોધન કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.