સુશાંત સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેએ ઘણા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. બંને એકબીજાને બહુ જ પ્રેમ કરતા હતા. પરંતુ અચાનક જ ઘણા વર્ષો થઇ ગયા બાદ અલગ થઇ ગયા હતા.
View this post on Instagram
અંકિતા જયારે સુશાંતને જેટલો પ્રેમ કરતી હતી તેટલી જ તેને રિસ્પેક્ટ કરતી હતી. આટલું જ નહીં ભલે બંને અલગ થઇ ગયા હોય તેને સમય થઇ ગયો હોય પરંતુ સુશાંતના નિધન બાદ અંકિત તૂટી ગઈ હતી. અંકિતા સુશાંતના પરિજનોને મળવા તેના ઘરે પણ ગઈ હતી.
સુશાંતને લઈને અંકિતના મનમાં આજે પણ એટલી રિસ્પેક્ટ છે કે આજે પણ તેના ઘરમાં નેમપ્લેટમાં સુશાંતનું નામ હટાવ્યું નથી. આ વાતની જાણકારી સુશાંત અને અંકિતાના મિત્રએ સંદીપ સિંહે આપી હતી.
View this post on Instagram
સંદીપે સુશાંત અને અંકિતા વિશે ઈમોશનલ પોસ્ટ કરી હતી. તેણે લખ્યું, ‘અંકિતા તમે ફક્ત તેના સુખ અને સફળતા માટે પ્રાર્થના કરી. તમારો પ્રેમ સાચો હતો તમે હજી પણ તેનું નામ તમારા ઘરના નેપ્લેટથી દૂર કર્યું નથી.
View this post on Instagram
વધુમાં સંદીપ સિંહે લખ્યું હતું કે, મને ખબર છે કે, અંકિતા જ તેને બચાવી શકતી હતી. કાશ જેવું આપણે સપનું જોયું હતું તેમ તમારા બંનેના લગ્ન થઇ ગયા હોત. તું તેને બચાવી શકી હોત. જો તે તને ત્યાં રહેવા દેત. તું એની માટે પ્રેમિકા, પત્ની, માતા અને હંમેશા માટે સારી દોસ્ત હતી. હું તને પ્રેમ કરું છું અંકિતા. મને ઉમ્મીદ છે કે હું તારા જેવા મિત્રને ક્યારે પણ નહીં ખોઈ શકું.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.