પતિ-પત્ની વચ્ચે થયો ઝઘડો, પત્નીએ આવશેમાં પતિના પ્રાઇવેટ પાર્ટ સાથે જે કર્યું એ જોઈને ચીતરી ચડશે

તલાકની વાત પર ખૂંખાર થઇ પત્ની, પોતાના પતિના પ્રાઇવેટ પાર્ટ સાથે જે કર્યું એ જાણીને ધ્રુજી ઉઠશો

પતિ પત્ની વચ્ચે ઝઘડો થવાના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે અને ઘણીવાર બેમાંથી એક એવું પગલુ પણ ભરી દેતા હોય છે કે ઘટના સાંભળતા જ આપણે પણ ચોંકી જઇએ, પરંતુ બ્રાઝિલમાંથી હાલ એક અજીબો ગરીબ મામલો સામે આવી રહ્યો છે, જેમાં પતિ પત્ની વચ્ચે અનબન બાદ પત્નીએ એટલું ખૌફનાક પગલુ ભર્યુ કે સાંભળનારના તો રૂંવાડા ઊભા થઇ જાય.

બ્રાઝીલમાં એક મહિલા પર આરોપ છે કે, તેણે પતિ સાથે થોડી અનબન થયા બાદ તેને મારી તેના પતિના પ્રાઇવેટ પાર્ટને તેલમાં નાખી પકાવી દીધો. 33 વર્ષિય ક્રિસ્ટિના રોડ્રિગેજ મશાડોની પોલિસે ધરપકડ લીધી છે. રીપોર્ટ અનુસાર, ક્રિસ્ટિના સાઓ ગોનકાલામાં તેના પતિ આંદ્રે સાથે રહેતી હતી. બંને વચ્ચે અવાર નવાર ચર્ચા થતી રહેતી હતી.

બંને વચ્ચે સંબંધ ખત્મ કરવાની વાતને લઇને ચર્ચા થઇ અને બંને લગભગ 10 વર્ષથી સાથે હતા. વચ્ચે બે વર્ષ માટે તેઓ અલગ પણ થયા હતા. પરંતુ ફરી સાથે રહેવા લાગ્યા હતા. પોલિસનું કહેવુ છે કે, બંનેના બે બાળકો પણ છે. તેમના વચ્ચે હંમેશા ઝઘડો થતો રહેતો હતો.

ક્રિસ્ટિનાના વકીલનું કહેવુ છે કે, આંદ્ર આ સંબંધને ખત્મ કરવા માંગતો હતો. તેના પર આરોપ છે કે, તેને ક્રિસ્ટિનાને કહ્યુ હતુ કે, તુ મારા સાથે નહિ રહે તો કોઇ સાથે નહિ રહી શકીશ. વકીલનો દાવો છે કે, તે ક્રિસ્ટિનાને વારંવાર જાનથી મારી નાખવાની પણ ધમકી આપતો હતો. આ મામલામાં કેટલીક હકિકત સામે આવી છે. જેની પોલિસ તપાસ કરી રહી છે. પરંતુ આ મામલો પૂરા વિસ્તારમાં ચર્ચાનો વિષય બનેલો છે.

પોલિસને ક્રિસ્ટિનાના અને આંદ્રેના ઘરેથી એક ચપ્પુ મળ્યુ. આ કપલને એક આઠ વર્ષનો દીકરો અને પાંચ વર્ષની દીકરી છે. આ બંને એક સાથે પિઝા શોપ ચલાવે છે. પોલિસ અનુસાર, સવારે 4 વાગ્યે તેણે તેના પતિની હત્યા કરી દીધી. ત્યાં આંદ્રેની બહેન એડ્રિયાનાનું કહેવુ છે કે, તેની હત્યા એટલા માટે કરી કેમ કે તેને શક હતો કે આંદ્રે તેને ચીટ કરી રહ્યો છે.

Shah Jina