મનોરંજન

બોલીવુડની આ અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે, વેસ્ટ ઇન્ડિઝનો રમતિયાળ ખેલાડી બ્રાવો, IPLમાં પણ આવી નજર

આ ક્રિકેટરનું ભારતની મિસ ઇન્ડિયા સાથે હતું લફરું, તસ્વીરો જોઈને આંખો ફાટી જશે

આઇપીએલનો રોમાંચ હાલમાં ચરમ સીમાએ છે. દિલ્હી ગઈકાલે હૈદરાબાદને હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ છે. ફાઇનલમાં તેનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સાથે થવાનો છે, ત્યારે આ દરમિયાન ક્રિકેટ અને ક્રિકેટર સાથે જોડાયેલી ખબરો પણ સામે આવતી રહે છે.

હાલમાં જ ચેન્નાઇ સુપરકિંગના વેસ્ટઈન્ડિયન ખેલાડી બ્રાવો, જેને ડીજે બ્રાવો તરીકે ઓળખાવમાં આવે છે, અને મેદાન ઉપર અને મેદાનની બહાર હંમેશા મનોરંજન કરતો રહે છે, તેને લઈને ખબરો આવી છે.

Image Source

ખબરો પ્રમાણે બ્રાવો હાલમાં એક બોલીવુડની અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે, જેની ખબરો પણ સોશિયલ મીડિયામાં ફેલાઈ રહી છે. એ અભિનેત્રી સાથે તે આઈપીએલમાં પણ જોવા મળ્યો હતો.

Image Source

એક મીડિયા દ્વારા આવેલી ખબરો પ્રમાણે બ્રાવો ટીવી સિરીઝ ઇનસાઇડ એજની અભિનેત્રી નતાશા સુરીને ડેટ કરી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ બંન્નેને એક કોફી શોપની અંદર જોવામાં આવ્યા હતા.

Image Source

નતાશા ઘણીવાર આઇપીએલ મેચ જોવા પણ આવી ચુકી છે. તો એને સ્ટેડિયમની અંદર વીઆઈપી બોક્સમાં બેઠેલી પણ જોવામાં આવી છે.

Image Source

નતાશા 2006ની અંદર મિસ ઇન્ડિયાનો ખિતાબ પણ જીતી ચુકી છે. હજુ સુધી બ્રાવો અથવા નતાશા તરથી કોઈ સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું.

Image Source

થોડા દિવસ પહેલા નતાશાએ સોશિયલ મીડિયા ઉપર પણ બ્રાવોને ચીયર કરતા એક પોસ્ટ કરી હતી. જો કે નતાશા અને બ્રાવો બંનેને એકબીજાના સારા મિત્રો જણાવી રહ્યા છે.

Image Source

બ્રાવો હજુ સિંગલ છે. થોડા સમય પહેલા જ તેનું તેની પ્રેમિકા રેજીમા રામજીત સાથે બ્રેકઅપ પણ થઇ ગયું છે.