મનોરંજન

આ 5 અભિનેત્રીઓ રાખે છે ગાડીઓની બરાબરની કિંમતના બેગ્સ, બ્રાન્ડસ અને કિંમત જાણીને હેરાન રહી જાશો…

બોલીવુડની અભિનેત્રીઓ જે પણ ફેશન કરે છે તે તેના ફૈન્સ માટે સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની જાય છે.મોટાભાગે તમે અભિનેત્રીઓને મોંઘા અને સ્ટાઈલિશ કપડામાં જોયા હશે.પણ તમને જણાવી દઈએ કે આ બૉલીવુડ અભિનેત્રીઓ સ્ટાઈલિશ કપડાની સાથે સાથે મોંઘી બ્રાન્ડના બેગ્સને પણ ખુબ પસંદ કરે છે. જ્યારે પણ અભિનેત્રીઓને પાર્ટી કે ઇવેન્ટમાં સ્પોટ કરવામાં આવેછે ત્યારે તેઓની પાસે મોંઘી બ્રાન્ડના બેગ્સ ચોક્કસ જોવા મળે છે.આજે અમે તમને એવી જ અમુક અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ મોંઘા સ્ટાઈલિશ બેગ્સની ખુબ જ શોખીન છે.

1.દીપિકા પાદુકોણ:
દીપિકા પાદુકોણને Hermes Birkin Epsom બ્રાન્ડના બેગ્સ ખુબ જ પસંદ છે,જેની કિંમત 8.26 લાખ સુધીની હોય છે.તેના સિવાય દીપિકાની પાસે Gucci, Chanel બ્રાન્ડની બેગ્સ પણ છે.જણાવી દઈએ કે દીપિકાના શનેલ ડબલ એક્સએલ ફ્લેપ બેગની સાઈઝ ખુબ જ મોટી છે અને તેનો લુક પણ ખુબ જ સુંદર છે.તેના બેગ પર હેવી ગોલ્ડન ચેન લાગેલી હોય છે.દીપિકા પોતાના આ બેગને ઊંચકવા માટે આસ્ટિસ્ટન્ટ પણ રાખે છે, આ હાઈ-એન્ડ બેગની કિંમત 3.5 લાખ રૂપિયા કરતા પણ વધારે છે.

Image Source

2.સોનમ કપૂર:

Image Source

બોલીવુડની ફેશન અને સ્ટાઈલિશ ડીવાના નામે લોકપ્રિય અભિનેત્રી સોનમ કપૂર પણ મોંઘા અને બ્રાન્ડેડ બેગ્સની ખુબ જ શોખીન છે. જણાવી દઈએ કે સોનમ કપૂરને Dior, Paule Ka, Balenciaga, Hermes Kelly બ્રાન્ડના બેગ્સ ખુબ જ પસંદ છે.જો કે તેને સૌથી વધારે Chanel બ્રાન્ડના બેગ્સ વધારે પસંદ છે જેની કિંમત 4 લાખ રૂપિયા સુધીની છે.આ બેગ્સ 1955 માં ખુબ જ ફેમસ થયા હતા અને ત્યારથી લઈને ત્યાર સુધી તેની ડિમાન્ડમાં વધારો જ થતો જઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

Holiday mode on. Flashback to one of my favourite trips.

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

3.કરીના કપૂર ખાન:

Image Source

કરીના કપૂર ખાન શોપિંગની ખુબ દીવાની છે અને તેની પાસે ઘણી બ્રાન્ડસના હેન્ડબેગ છે.કરીના કપૂર હેન્ડબેગ વગર ભાગ્યે જ જોવા મળી હશે.કરીના કપૂરની પાસે Chanel, Bottega, Givenchy બ્રાન્ડ્સના ઘણા બેગ છે.કરીનાને Hermes Birkin Epsom બ્રાન્ડના બેગ્સ વધારે પસંદ છે જેની કિંમત 8.26 લાખ રૂપિયા સુધીની છે.

 

View this post on Instagram

 

#abouttoday💕

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

4.અનુષ્કા શર્મા:

Image Source

ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા પાસે ઘણી બ્રાન્ડ્સના બેગ્સ છે.અનુષ્કાની પાસે totes, Alexander McQueen બ્રાન્ડ્સના બેગ્સનું કલેક્શન પડેલું છે. જો કે અનુષ્કાને સૌથી વધારે Fendi monster બ્રાન્ડના બેગ્સ રાખવાનું વધારે પસંદ છે.જેની કિંમત 1.2 લાખ રુપીયા સુધીની છે.અનુષ્કા શર્માને કવિન ઓફ કૈઝયુઅલ ફેશન પણ કહેવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

5.પ્રિયંકા ચોપરા:

Image Source

પ્રિંયકા ચોપરા બેગ્સની ખુબ જ દીવાની છે.તેની પાસે 100 કરતા પણ વધારે બેગ્સનું કલેક્શન છે.સૌથી વધારે પ્રિયંકા Valentino Garavani Rockstud બ્રાન્ડના બેગ્સ કેરી કરવાનું પસંદ કરે છે જેની કિંમત 1.25 લાખ રૂપિયા સુધીની હોય છે.આ સિવાય પ્રિયંકાની પાસે શનેલ કૈન પ્લેક્સીગ્લાસ મિનૉડિયર બ્રાન્ડ બેગ્સ પણ છે જેની કિંમત 8.5 લાખ રૂપિયા સુધીની છે.

 

View this post on Instagram

 

He makes me sparkle ❤️

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks