અજબગજબ જાણવા જેવું

છોકરીની આ 10 વસ્તુ પર છોકરાની નજર સૌથી પહેલા પડે છે અને ચોરી છીપી નોટિસ કરે છે

સમાજના બે અભિન્ન અંગ એક પુરુષ અને બીજી સ્ત્રી. બંનેમાં વિજાતીય આકર્ષણ હોય છે જેના કારણે બંને એકબીજા માટે આકર્ષાય છે. ઉંમર વધતા પણ આ આકર્ષણ ઘટતું નથી, સ્ત્રીને પુરુષ માટે હંમેશા આકર્ષણ રહે છે જયારે પુરુષને સ્ત્રી માટે હંમેશા આકર્ષણ રહેતું જ હોય છે. એવું પણ નથી કે આ આકર્ષણ દરેક વ્યક્તિમાં હોય છે કેટલાક સજાતીય આકર્ષણ ધરાવતા લોકોમાં આ વસ્તુ જોવા નથી મળતી પરંતુ આજે આપણે વાત કરવાની છે છોકરાઓની જે છોકરીઓના શરીરમાં પહેલી નજરમાં જ કેટલીક વસ્તુઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે.

Image Source

આપણે ઘણીવાર નોટિસ કર્યું હશે કે રસ્તામાં ચાલતી કોઈ છોકરીને પાસે બેસેલો છોકરો એકીટશે તાકીને જોતો હશે ત્યારે ઘણીવાર મનમાં પ્રશ્ન થાય કે એ શું જોતો હશે? ઘણી છોકરીઓને પણ આ વાતની ખબર હોય છે કે કોઈ તેને  જોઈ રહ્યું છે, પરંતુ  તેને જોવાનું ચોક્કસ કારણ કદાચ એ છોકરીને પણ ખબર નહીં હોય, ઘણીવખત સાચું કારણ  ના ખબર પાડવાના કારણે ઘણી છોકરીઓ કેટલાક ખોટા કારણો પોતાની જાતે પણ નક્કી કરી લેતી હોય છે. પરંતુ આજે અમે તમને એવા કેટલાક કારણો જણાવીશું જેના કારણે તમે એ જાણી શકશો કે એવું તે શું એક છોકરો છોકરીને પહેલી નજરમાં જોતો હોય છે?

Image Source

આંખો:
છોકરો જયારે છોકરીને જુએ છે ત્યારે તેની પહેલી નજર છોકરીની આંખો ઉપર જ પડે છે. કારણ કે પ્રેમ હંમેશા આંખોથી જ થાય છે. છોકરીઓ ચહેરાની સુંદરતાની સાથે આંખોને પણ કાજલ અને આઇબ્રોની મદદથી બનાવતી  હોય છે જેના કારણે છોકરાનું ધ્યાન સૌ પ્રથમ આંખો ઉપર જ જાય છે.  એટલા માટે જ તો ફિલ્મમોમાં વધારે પડતા ગીતો આંખો ઉપર જ જોવા મળશે.

Image Source

કમર:
મોટાભાગના છોકરાઓ છોકરીઓની કમરથી વધુ આકર્ષાય છે. પાતળી કમરની છોકરી છોકરાનું વધુ ધ્યાન આકર્ષે છે. કારણ કે છોકરાઓ પણ પરફેક્ટ ફિગરના દીવાના હોય છે. તેમને પણ લચીલી કમરવાળી છોકરીઓ વધુ ગમતી હોય છે. મોટી કમર વળી છોકરીઓની કમર સામે છોકરાઓ મોટાભાગે નજર ફેરવતા હોય છે.

Image Source

હોઠ:
સુંદર હોઠ દરેક પુરુષને ગમતા હોય છે. જેના કારણે છોકરાઓની નજર છોકરીના હોઠ સુધી ગયા વગર તો રહેતી જ નથી. કોઈપણ છોકરીની સુંદરતા તેના હોઠથી વધતી હોય છે જેના કારણે છોકરીઓ પણ લાલી લિપસ્ટિક કરી અને હોઠને સુંદર રાખતી હોય છે અને છોકરાઓ પણ આ નશીલા હોઠને જોઈને ઘાયલ પણ થતા હોય છે.

Image Source

સ્માઈલ:
છોકરીની સ્માઈલના પણ છોકરાઓ દીવાના હોય છે. કોઈપણ છોકરનું હાસ્ય હમેશા મધુર જ હોય છે અને એજ હાસ્ય ઘણા છોકરાઓને આકર્ષિત પણ કરે છે.

Image Source

હેરસ્ટાઇલ:
ઘણા છોકરાઓની નજર છોકરીની હેરસ્ટાઇલ ઉપર પણ જતી હોય છે. લાંબા અને ભરાવદાર તેમજ સિલ્કી વાળ છોકરાઓની પહેલી પસંદ છે. ઘણા છોકરાઓ તો કલ્પનામાં પણ સુંદર વાળવાળી છોકરી જોઈને તેના માથામાં હાથ પણ ફેરવી લેતા હોય છે.

Image Source

વક્ષસ્થળ:
દરેક છોકરાની નજર છોકરીના વક્ષસ્થળ ઉપર હંમેશા જશ જ હોય છે. ભલે ઘણા લોકો આ વાત માને નહિ પરંતુ આ વાત હમેશા સાચી જ છે અને આ વાતની જાણ પણ દરેક છોકરીને હોય છે. કોઈપણ છોકરી કે મહિલાના વક્ષસ્થળ ઉપર કોઈપણ છોકરો કે પુરુષ પહેલી નજર અવશ્ય નાખશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.