સુમસાન રસ્તા ઉપર રાતના અંધારામાં આ યુવક અને યુવતી કરી રહ્યા હતા એવું કામ, કે કોઈએ સંતાઈને બનાવી લીધો વીડિયો, જુઓ

સુમસાન રસ્તા ઉપર યુવક યુવતી કરી રહ્યા હતા એવું કામ, કોઈએ ચુપચાપ બનાવી લીધો આ વીડિયો

આજે લોકો સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ અને વ્યૂઝ વધારવા માટે કેવા કેવા કામ કરે છે એ આપણે બધા જ જાણીએ છીએ. આવા લોકોને જોઈને ઘણીવાર થાય કે તેમને લાજ શરમ જેવું પણ હવે કઈ રહ્યું નથી. ઘણી યુવતીઓ તો ફેમસ થવાં ચક્કરમાં અંગ પ્રદર્શન પણ કરતા હોય છે. તો ઘણીવાર એવી ઘટનાના વીડિયો પણ કેમેરામાં કેદ થઇ જતા હોય છે જેમાં કોઈ એવી હરકત કેદ થઇ જાય છે જેના કારણે તે વાયરલ થઇ જાય છે. હાલ એવો જ એક યુવક યુવતીનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ડાન્સ એ વ્યક્તિની લાગણીઓને વ્યક્ત કરવાની સૌથી અનોખી રીત છે અને જે કોઈ પણ દાસ કેવી રીતે કરવું તે જાણે છે તે પોતાની પ્રતિભા એક યા બીજા સ્વરૂપે બતાવે છે. કોઈને ડાન્સ માટે સ્ટેજ જોઈએ છે તો કોઈ ડીજે પર વટ્ટ પાડે છે. પરંતુ આજે અમે તમને એક એવા કપલનો પરિચય કરાવી રહ્યા છીએ જેઓ તેમની પ્રતિભા બતાવવા માટે રસ્તા વચ્ચે જ સ્ટ્રીટ લાઇટનો સહારો લેતા જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં છોકરા-છોકરીઓ રોડની વચ્ચે ડાન્સ કરતા જોવા મળે છે અને બંને ટ્રેન્ડ ડાન્સરની જેમ મૂવ્સ કરી રહ્યાં છે. પ્રેરણા મહેશ્વરી નામના યુઝરે ટ્વિટર પર આ વીડિયો ટ્વીટ કર્યો છે. આમાં છોકરો અને છોકરી રોડ પર સ્ટ્રીટ લાઇટની નીચે ડાન્સ કરતા જોઈ શકાય છે. સૌથી ખાસ વાત એ છે કે બંનેની ડાન્સ સ્ટાઈલથી એવું લાગે છે કે તેમને ખ્યાલ નથી કે કોઈ તેમને શૂટ કરી રહ્યું છે.

આ વીડિયો છત કે બિલ્ડિંગ પરથી બનાવવામાં આવ્યો છે અને ત્યાંથી આ કપલ નીચે રોડ પર ડાન્સ કરતા કેમેરામાં કેદ થયું છે. આ બંનેની ઓળખ હજુ સુધી થઈ નથી, પરંતુ તેમનો ડાન્સ જોઈને અંદાજ લગાવી શકાય છે કે તેઓ કોઈ ટ્રેન્ડ ડાન્સરથી ઓછા નથી. બંનેના ડાન્સ મૂવ્સ પરફેક્ટ સિંકમાં છે અને ગીતની ધૂન પર ડાન્સ કરતા પણ જોવા મળે છે.

Niraj Patel