મનોરંજન

બોલિવૂડના આ 9 કલાકારો ફિલ્મો સાથે ચલાવે છે પોતાનો બિઝનેસ, સખત મહેનત કરીને અધધધ કમાય છે- રસપ્રદ માહિતી

આજના જમાનામાં એક નોકરીથી ખાલી ઘર ખર્ચ નીકળે છે તેનાથી કોઈ શોખ પુરા નથી થતા. જે વ્યક્તિની જેટલી કમાઈ હોય છે તેમના ખર્ચા પણ તે પ્રમાણે હોય છે. આ કારણથી જ લોકોને પોતાની કમાઈથી ખુશ નથી રહેતા. આજ કારણ થી જ લોકો પોતાની નોકરી સાથે પોતાનો અલગ બિઝનેસ કરવાનું વિચારે છે. તો ચાલો વાત કરીએ બોલિવૂડના આ કલાકારોની જે ફિલ્મની સાથે સાથે પોતાનો અલગ બિઝનેશ ઉભો કરવામાં સફળ થયા છે.

Image Source

90 ના દશકનો સુપર એક્શન હીરો અજય દેવગણ આજે પણ ફિલ્મમાં પોતાની સારી એકટીંગથી લોકોનું દિલ પર રાજ કરે છે. તેમની કેટલીક સુપર હિટ ફિલ્મો પણ કરી છે. તેમની ફિલ્મ રેડ એ પણ સારો બિઝનેસ કર્યો હતો. અજય ફિલ્મો ઉપરાંત રોહા ગ્રુપનો પાર્ટનર છે અને તો દેવગણ એટરટેન્મેન્ટ સોફ્ટવેર લિમિટેડ ના માલિક પણ છે.

Image Source

બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી કરિશ્મા કપૂરની વાત કરીએ તો કરિશ્માએ કેટલીક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં કુલી નંબર 1, હીરો નંબર 1, મુકાબલા જેવી ફિલ્મો કરી છે. કરિશ્મા ફિલ્મોની સાથે પોતાનું ઈ-કોમર્સ પોર્ટલ ચલાવે છે. જેમાં નાના બેબી અને માતાઓ બ્યુટીના પ્રોડક્ટ વેચે છે. હાલમાં તેના છૂટાછેડા થઇ ગયા છે.

Image Source

સુષ્મિતા સેનની વાત કરીએ તો તેમની એક જવેલરી સ્ટોર છે જે તેમની માતા સાંભળે છે. આ ઉપરાંત સુષ્મિતાનું મુંબઈમાં બંગાળી માસિજ઼ કિચન નામના એક આઉટલેટ પણ છે. તેમને હાલમાં તંત્રા એટરટેન્મેન્ટ નામની પ્રોડક્શન કંપની પણ સારું કરી છે.

Image Source

અક્ષય કુમાર બોલીવૂડના નામચીન અભિનેતા માંથી એક છે. છોકરીઓતે તેમની દીવાની છે. તેઓ એક વર્ષમાં 3/4 ફિલ્મોમાં કામ કરે છે. તેમના કેટલીક સુપર ફિલ્મોમાં કામ કર્યું છે. અક્ષય ફિલ્મો ઉપરાંત તેમની પોતાની અલહદા બેસ્ટ ડીલ ટીવી નામથી એક ઓનલાઇન શોપિંગ ચેનલ ચલાવે છે. તેઓ હરિ ઓમ એટરટેન્મેન્ટ ફિલ્મ પ્રોડક્શન હાઉસમાં પણ જોડાયેલા છે.

Image Source

સુનિલ શેટ્ટીની વાત કરે એ તો તેમને કોઈ પણ કિરદાર આપો તે ખુબ જ સારી રીતે તે કિરદાર નિભાવે છે. તેમને કેટલીક સુપર હિટ ફિલ્મો આપી છે. તેમને કેટલીક કોમેડી તો કેટલીક એક્શન ફિલ્મોમાં કામ કર્યું છે. વાત કરીએ તેમના સાઈડ બિઝનેસની તો તેઓ રેસ્ટોરેન્ટ, નાઈટ કલબ, પોપકરણ ફિલ્મ પ્રોડક્શન હાઉસના માલિક છે.

Image Source

અભિનેતા મિથુન ચક્રવર્તીએ પોતાના ફિલ્મી જીવનમાં કેટલાક ફિલ્મોમાં કામ કર્યું છે. મિથુન આજે પણ કેટલીક ફિલ્મોમાં કોમેડી રોલ નીભવતા જોવા મળે છે. તેમની ફિલ્મ જોઈને તેમની ઉંમરનો અંદાજો કરવો મુશ્કેલ થઇ જાય. તેઓ ફિલ્મોની સાથે હોસ્પીટેલિટી અને એજ્યુકેશન વિભાગમ મોનાર્ક ગ્રુપ કંપની ચલાવે છે અને તેમની પાસે પૈપરાજી ફિલ્મ પ્રોડક્શન હાઉસ પણ છે.

Image Sourceઅર્જુન રામપાલ પણ ફિલ્મોની સાથે પોતાનો બિઝનીસ ચલાવે છે. તેમનું પોતાનું એક રેસ્ટોરેન્ટ છે. જેનું નામ લૈપ બાર છે. આ બારમા ગૌરી ખાન અને રોહિત બહલ ભાગીદારીમાં છે. તેમની ચેસિંગ ગણેશા નામની એક મેનેજમેંટ ફાર્મ પણ છે.

Image Source

ટ્વિંકલ ખન્ના એક ઇન્ટીરિયલ ડિઝાઈનર અને એક લેખક પણ છે. તેમને ‘Mrs Funnybones’ નામનું એક પુસ્તક લખું છે. જે લોકોને ખુબ જ પસંદ પણ આવ્યું હતું. તેમને ઘર ડિકોરેશન બિઝનેસનું નામ ધ વ્હાઇટ વિન્ડો છે.

Image Source

બિઝનેસના મામલામાં અભિનેતા ચંકી પાંડે પણ પાછળ નથી. ચંકી પાંડે ફિલ્મો ઉપરાંત પોતાનો બિઝનેસ પણ ચલાવે છે. ચંકી પાંડે મુંબઈમાં બે રેસ્ટોરેન્ટનો કો ઓનર પણ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App