મનોરંજન

કોઈ છે કલાકાર તો કોઈ છે ફેશન ડિઝાઈનર, આ છે બોલીવુડના ખલનાયકોની 4 સુંદર દીકરીઓ

ફિલ્મોમાં અભિનેતા કે અભિનેત્રીની સાથે સાથે વિલેનનો કિરદાર પણ ખાસ હોય છે. આ જ કારણ છે કે ઘણી ફિલ્મોમાં વિલેનનો કિરદાર હીરો પર પણ પણ ભારે પડે છે. બૉલીવુડ ફિલ્મોમાં 90 ના દશકમાં વિલેન વગર ફિલ્મો બનતી જ નથી. ફિલ્મોમાં ખૂંખાર દેખાતા આ વિલેન અસલ જીવનમાં એકદમ અલગ છે અને તેઓની સુંદર દીકરીઓ પણ છે. એવામાં આજે અમે તમને આ વિલેનોની સુંદર દીકરીઓ વિશે જણાવીશું.

1. પેમા ડેંજૉન્ગપા:

Image Source

ફિલ્મ ઘાતકમાં પોતાની ખલનાઇકીથી દરેકનું ધ્યાન કેન્દ્રિત કરનારા અભિનેતા ડેની ડેંજૉન્ગપાની દીકરી પેમા ડેંજૉન્ગપા લાઇમલાઈટથી દૂર રહે છે પણ તેની સુંદરતા કોઈ અભિનેત્રીથી ઓછી નથી. પેમા મીડિયાની સામે આવવાનું બિલકુલ પણ પસંદ નથી કરતી અને અમુક ખાસ મૌકા પર પિતા સાથે જોવા મળે છે.

2. પ્રેમ ચોપરા:

Image Source

પ્રેમ ચોપરાની ત્રણે દીકરીઓ ખુબ જ સુંદર છે. પ્રેરણા ચોપડા, પુનિતા ચોપડા અને રકિતા ચોપડા છે.

3. દિવ્યાંકા બેદી:

Image Source

ફિલ્મોમાં મોટાભાગે મારપીટ અને ખૂંખાર વિલેનનો રોલ કરનારા અભિનેતા રંજીત આજે ખૂબ ઓછા ફિલ્મોમાં જોવા મળે છે. રંજીતની દીકરીનું નામ દિવ્યાંકા બેદી છે અને તે એક ફેશન ડિઝાઈનર છે.

4. શ્રદ્ધા કપૂર:

Image Source

શક્તિ કપૂર આજે એક જાણીતા અભિનેતા બની ગયા છે. અત્યાર સુધીની બૉલીવુડ સફર તેમણે પોતાના મહેનતના દમ પર કરી છે. શક્તિ કપુરની દિકરી શ્રદ્ધા કપૂર એક જાણીતી અભિનેત્રી છે અને તેની સુંદરતાના તો દરેક કોઈ દીવાના છે. શ્રદ્ધા કપૂરે આશિકી-2 માં દમદાર અભિનય કરીને પોતાની ખાસ જગ્યા બનાવી લીધી હતી.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.