બોલીવુડની 5 સુંદરીઓએ આટલા હેન્ડસમ અને પૈસાદાર જોડે કર્યા લગ્ન…જોઈને કહેશો વિચિત્ર જોડી
અનુષ્કા શર્મા- વિરાટ કોહલી અને દીપિકા પાદુકોણ-રણવીર સિંહ એવા પાવર કપલ છે જેની જોડી ફેન્સને ઘણી પસંદ આવે છે. તો બોલીવુડમાં ઘણા એવા રિયલ લાઈફ કપલ છે જેની જોડી વિચિત્ર લાગે છે.
આવો જાણીએ એ વિચિત્ર કપલ વિષે.

રાની મુખર્જીએ આદિત્ય ચોપરા સાથે કર્યા છે.આદિત્યની ઉંમર રાની કરતા મોટી છે. આદિત્યના છૂટાછેડા થઇ ગયા છે.

જુહી ચાવલાએ ઉદ્યોગપતિ જય મહેતા સાથે લગ્ન કર્યા છે. બંનેની જોડી ફેન્સને ઘણી નાપસંદ આવી છે.

કોરિયોગ્રાફર ફરાહ ખાન અને લાઈફ પાર્ટનર શિરીષ કુન્દરઃની જોડી ફેન્સને થોડી અજીબ લાગે છે.

વિન્દુ દારા સિંહ અને તેની લાઈફ પાર્ટનર ડાયનાની જોડી પણ વિચિત્ર લાગે છે.

ફેન્સને બૉલીવુડની ખુબસુરત એક્ટ્રેસ ટ્યૂલિપ જોશી અને કૈપ્ટન નાયર પણ મિસમેચ કપલ નજરે આવે છે.