મનોરંજન

ક્યારેક પુરુષ હતી ઇન્ડસ્ટ્રીઝની આ 5 મહિલાઓ, ટ્રાન્સજેન્ડર કરાવીને આજે કરે છે ગ્લેમરએસની દુનિયામાં રાજ

આ 5 હોટ મર્દ પુરુષમાંથી છોકરી બની ગયા, જુઓ

ટ્રાન્સજેન્ડર વિષે તો આપણે સૌ જાણીએ જ છીએ, ઘણા લોકોને પુરુષમાંથી આપણે સ્ત્રી બનતા જોયા છે, પરંતુ ઘણા લોકોને આ વાતની ખબર નહીં હોય કે ટીવીના કેટલાક અભિનેતાઓ પણ ટ્રાન્સજેન્ડર દ્વારા પુરુષમાંથી મહિલાઓ બન્યા છે. તેમનો જન્મ પણ એક પુરુષ તરીકે જ થયો હતો પરંતુ આજે ગ્લેમરએસની દુનિયામાં સ્ત્રી બની અને એક મોટું નામ કમાઈ બેઠા છે. આજે અમે તેમને એવા જ 5 ટ્રાન્સજેન્ડર સેલેબ્રિટીઓ વિષે જણાવીશું.

Image Source

બોબી ડાર્લિંગ: બોલીવુડનું ખુબ જ ચર્ચિત નામ બોબી ડાર્લિંગ પણ એક સમયે પુરુષ જ હતો, તે ઘણી જ ફિલ્મોમાં જોવા પણ મળે છે. તેનો જન્મ બાદ તેના પરિવારે તેનું નામ રાખ્યું પંકજ શર્મા પરંતુ વર્ષ 2010માં તેને બ્રેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું અને ત્યાર

બાદ તેને પોતાનું નામ પાખી રાખી લીધું, સમય જતા તેને લોકો બોબી ડાર્લિન્ગથી જ ઓળખવા લાગ્યા અને તેને પોતાનું નામ બોબી ડાર્લિંગ જ રાખી લીધું. તેને ક્યાં કુલ હે હમ, પેજ 3 હસી તો ફાંસી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Image Source

ગૌરી અરોરા: ઈન્ડસ્ટ્રીઝમાં ગૌરી અરોરાના નામથી પ્રખયરત આ અભિનેત્રીએ પણ પોતાનું જેન્ડર બદલ્યું છે. ગૌરી બનતા પહેલા તે ગૌરવ રોડ હતો. તે સ્પિલટ્સવિલા સીઝન 8નો પ્રતિસ્પર્ધી પણ રહી ચુક્યો છે.

તેને જયારે ચેન્જ કરાવ્યું ત્યારે ખુબ જ ચર્ચામાં આયો હતો. તે પહેલા ખુબ જ સુંદર છોકરો હતો હવે તે એક સુંદર છોડી બની ગયો છે. તેને બાળપણથી જ એક સ્ત્રી જેવો અનુભવ થયો હોવાની વાત તેને એક ઇન્ટરવ્યૂમાં કબુલી હતી.

Image Source

નીક્કી ચાવલા: વર્ષ 2009માં પોતાના પરિવાર વિરુદ્ધ જઈને નીક્કી ચાવલાએ પોતાનું જેન્ડર ચેન્જ કરાવ્યું હતું, કારણ કે તે એવા પરિવાર સાથે સંબંધ રાખતી હતી જેમાં આ કરવું ખુબ જ મુશ્કેલ હતું જેના કારણે તેને પરિવાર વિરુદ્ધ જવું પડ્યું. નીક્કી ટીવીના પ્રખ્યાત શો “ઈમોશનલ અત્યાચાર”માં નજર આવી ચુકી છે.

Image Source

શીનાતા સાંઘા: બ્રિટિશ ઇન્ડિયન મોડેલ શીતાના પણ પોતાનું બદલાવી ચુકી છે. તે સૌથી એશિયાની સૌથી ફેમસ ટ્રાન્સજેન્ડર મોડેલ છે. તેની સુદનારતના લોકો દીવાના છે. અને તે મિસ ગ્લેમર કવિન યુનિટેડ કિંગ્ડમ પણ રહી ચુકી છે. તેને સૌથી સફળ ટ્રાન્સજેન્ડર મોડેલ પણ માનવામાં આવે છે.

Image Source

અંજલિ લામા: અંજલિએ જયારે પોતાનું બદલાવ્યું ત્યારે આખો પરિવાર તેના વિરુદ્ધ હતો, માત્ર તેની માટે જ તેને સાથ આપ્યો હતો, તેનો જન્મ નેપાળના એક ગામમાં થયો હતો ત્યારે તેનું નામ નબીન વહીબા હતું, અને તે એક પુરુષ હતો પરંતુ તેને ચેન્જ કરાવી પોતાનું નામ અંજલિ રાખી લીધું.