બોલીવુડના એક્ટર અને એક્ટ્રેસ વિષે આપણે ઘણી વાર સાંભળતા હોય છે કે લકઝરીયસ લાઈફ જીવતા હોય છે.આવો જાણીએ એવા બૉલીવુડ એક્ટર અને એક્ટ્રેસ જે પહેલાથી જ લકઝરીયસ લાઈફ જીવે છે, અને ઘણા અમીર પરિવારમાંથી આવે છે.
આવો જાણીએ એ એક્ટર-એક્ટ્રેસ વિષે.
1. કિરણ રાવ
View this post on Instagram
આમીર ખાનની પત્ની કિરણ રાવ પણ અમિર પરિવારમાંથી આવે છે. કિરણ તેલંગાણાના વાનાપાર્થી રોયલ ફેમિલીમાંથી આવે છે. કિરણના દાદા રામેશ્વરરાવ વાનાપાર્થીના રાજા હતા. આ સ્ટેટ તેલંગાણાના મહેબૂબનગર જિલ્લામાં આવે છે.
2. અદિતિ રાવ હૈદરી
View this post on Instagram
અદિતિ રાવ હૈદરી પણ રોયલ ફેમિલીમાંથી આવે છે. અદિતિ રાવ બ્રિટિશ શાસનકાળમાં હૈદરાબાદના પ્રધાનમંત્રી અકબર હૈદરીની પ્રપૌત્રી છે, જયારે વાનાપાર્થીના રાજા રામેશ્વરરાવની દીકરીની દીકરી થાય છે.
3. સોનલ ચૌહાણ
View this post on Instagram
‘જન્નત’ની જાણીતી એક્ટ્રેસ સોનલ ચૌહાણ મણિપુર રાજપૂત શાહી પરિવારમાંથી આવે છે. સોનલના પરદાદા રાજા હતા. સોનલે રાજપૂતની બદલે ચૌહાણ અટકનો ઉપયોગ કરે છે.
4. રિયા અને રાઈમા સેન
View this post on Instagram
બંને બૉલીવુડ એક્ટ્રેસ અને બહેનો ત્રિપુરાની રોયલ ફેમિલીમાંથી આવે છે. આ બંનેની દાદી ઈલા દેવી કુચ બેહારની રાજકુમારી અને તેની નાની બહેન ગાયત્રી દેવી જયપુરના મહારાણી હતા. રિયા અને રાઈમાની પરદાદી મહારાજા સયાજીરાવ-3ની એકલૌતી દીકરી હતી.
5. અલીશા ખાન
View this post on Instagram
એક્ટ્રેસ અલીશા ખાન દિલ્લીના ગાજિયાબાદની રોયલ ફેમિલીમાંથી આવે છે. તેનો પરિવાર મોહમ્મ્દ નવાબ ગાઝીઉદ્દીન ખાનથી જોડાયેલી છે. અલીશા છેલ્લે ‘માય હસબેંડ વાઈફ’ માં નજરે આવી હતી.
6. અરુણોદય સિંહ
View this post on Instagram
જીસ્મ-2, એ સાલી જિંદગી અને મેં તેરા હીરો જેવી મોટી મોટી ફિલ્મોમાં ચુક્યો છે. અરુણોદય સિંહ ઘણા અમીર ફેમિલીમાંથી આવે છે. અરુણોદય ઘણી લકઝરી લાઈફ જીવે છે. અરુણોદયના પિતા મધ્યપ્રદેશના વરિષ્ઠ કોંગ્રેસી નેતા છે, જયારે તેના દાદા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી હતા.
7. પુલકિત સમ્રાટ
View this post on Instagram
પુલકિત આજે બોલીવુડમાં જાણીતું નામ છે. પુલકીતે સુપરહિટ ફિલ્મ ફુકરેની સિરીઝમાં કામના ઘણા વખાણ થયા હતા. પુલકિત ફુકરે સિવાય બીજી કોઈ ફિલ્મમાં ખાસ કોઈ કમાલ કરી શકી ના હતી. પરંતુ પુલકિત અમીર પરિવારમાંથી આવે છે. જણાવી દઈએ કે, પુલકિતના પિતા સુનિલ સમ્રાટ દિલ્લીમાં એક મોટા રિયલ એસ્ટેટ બિઝનેસમેન છે.
8. આયુષ શર્મા
View this post on Instagram
આયુષ શર્મા તેનીઓછો પણ તે સલમાન ખાનની બહેન અર્પિતાના પતિને કારણે વધારે લાઇમલાઇટમાં રહે છે. આયુષ શર્માએ લવયાત્રીથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આયુષ શર્માએ બહુ જ અમિર ખાનદાનમાંથી આવે છે. આયુષ શર્માના પિતા અનિલ શર્મા હિમાચલ સરકારમાં પૂર્વ મંત્રી રહી ચુક્યા છે આયુષના દાદા પણ મંત્રી હતા.
9. રણવીર સિંહ
View this post on Instagram
ફિલ્મ બેન્ડ બાઝા બારાત જેવી હિટ ફિલ્મથી ડેબ્યુ કરનાર રણવીર સિંહ આજે બોલીવુડનો સુપર સ્ટાર બની ગયો છે.રણવીર સિંહ ખુદ એક અમીર પરિવારમાંથી આવે છે. રણવીર સિંઘના પિતા જગજીતસિંહ એક જાણીતા રિયલ સ્ટેટ બિઝનેસમેન છે.
10. ભાગ્ય શ્રી
View this post on Instagram
સલમાન ખાન સાથે બોલીવુડમાં ડેબ્યુ કરનારી ભાગ્યશ્રીએ આજે ભલે બોલીવુડમાંથી દૂર હોય પરંતુ તે એક રાજવી પરિવારમાંથી આવે છે. ભાગ્યશ્રીના પિતાનું નામ વિજય સિંહ રાવ માધવ રાવ મહારાષ્ટ્ર્ના સાંગલીના રાજા છે.
11. અંગદ બેદી
View this post on Instagram
અંગદ બેદી બોલીવુડમાં એક જાણીતું નામ છે. અંગદ બેદીએ નેહા ધૂપિયા સાથે લગ્ન કર્યા બાદ તે ચર્ચામાં છે. અંગદ બેદી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટ્ન અને દિગ્ગ્જ ભારતીય ક્રિકેટર બિશન સિંહ બેદીના પુત્ર છે.
12. રિતેશ દેશમુખ
View this post on Instagram
રિતેશ દેશમુખ આજે બૉલીવુડનો જાણીતો ચહેરો છે, રિતેશ દેશમુખ એક અમિર પરિવાર અને જાણીતા પરિવારથી આવે છે. રિતેશના પિતા મહારાષ્ટ્ર્ના પૂર્વ મુખ્યમંત્રી સર્વાગીય વિલાસ રાજ દેશમુખનો દીકરો છે.
13. સૈફ અલી ખાન-સોહા અલી ખાન
View this post on Instagram
સૈફ અને સોહા એક એવા ખંડનમાંથી આવૅ છે જેનો દબદબો અંગ્રેજોના જમાનાથી નહીં પરંતુ મુઘલ કાળથી છે. અંગ્રેજોએ સૈફ અલી ખાનના પુર્વજોને પટૌડીની જાગીર આપી હતી તેથી આ ખાનદાન પટૌડીના નવાબ કહેવામાં આવે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.