જીવનશૈલી મનોરંજન

આ 10 બૉલીવુડ હીરોના મહેલની કિંમત ઈશા અંબાણીના બંગલાથી પણ અનેક ગણી વધારે છે, સૌથી સસ્તા ઘરમાં રહે છે નિક-પ્રિયંકા

હાલમાંજ અભિનેતા પંકજ ત્રિપાઠીએ મુંબઈના મડ આઇલેન્ડમાં એક સી ફેસિંગ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. જો કે હાલતો તેના આલીશાન ઘરની કિંમતની જાણ થઇ શકી નથી. હવે તેણે પોતાના નવા ઘરમાં ગૃહપ્રવેશ પણ કરી લીધો છે. પંકજે પોતાના નવા ઘરમાં પોતાની પત્ની મૃદુલા સાથે પૂજા કરી હતી જેની અમુક તસવીરો પણ સામે આવી છે.

Image Source

ઇન્ટરવ્યૂમાં પંકજે કહ્યું કે,”આજે મે અને મારી પત્નીએ અમારા માટે અમારા સપનાનું ઘર ખરીદી લીધું છે, પણ તે દિવસોને ભૂલ્યા નથી, જ્યારે અમે એક જ રૂમવાળા ઘરમાં રહેતા હતા જેની છત ટીનની બનેલી ચાદર હતી. તે ઘર પટનામાં હતું, એક રાતે એટલો જોરદાર વરસાદ અને હવા આવી જેને ધે ટીનની ચાદર પણ ઉડી ગઈ.નવું ઘર ખરીદવાનું મારું એક સપનું હતું, જેને મેં પૂરું કરી લીધું”.

Image Source

પંકજે આગળ કહ્યું કે,”શરૂઆતથી જ મને સાંસ્કૃતિક ચીજોના તરફ રુચિ રહી છે. 21 વર્ષની ઉંમરમાં સાઈકલથી બિસ્મીલાહ ખાનના કોન્સર્ટ માં જતો હતો.મને સંગીતની કઈ ખાસ સમજણ ન હતી, પણ હું ખુબ ધ્યાનથી તેને સાંભળતો હતો. મારી સિનેમામાં કઈ ખાસ રુચિ ન હતી, મને થીએટર પસંદ હતું. મેં NSD થી કોર્સ કર્યો અને થિએટમરમાં કેરિયર બનાવવા માટે બિહાર આવી ગયો. જો કે મને જલ્દી જ એ અનુભવ થાવા લાગ્યો કે મારા માટે થિએટરમાં ન તો ભવિષ્ય છે અને ન તો પૈસા.પછી મેં મુંબઈ આવવવાનો નિર્ણય લીધો જ્યાં ફિલ્મોમાં અભિનય કરવું જ એક સારો એવો વિકલ્પ હતો.આજે અમે તમને બોલીવુડના સ્ટાર્સના સૌથી મોંઘા ઘરો વિશે જણાવીશું.

2. ઈશા અંબાણી:

Image Source

રોયલ ઘરોની બાબતમાં ઈશા અંબાણીનું ઘર સૌથી ઉપર આવે છે. ઈશા અને આનંદે પોતાના સપનાનું ઘર બનાવ્યું છે.  ઘરની કિંમત 452 કરોડ રૂપિયા છે.

3. સોનમ કપૂર-આનંદ આહુજા:

Image Source

જાણકારી અનુસાર 3000 કરોડ સંપત્તિના માલિક આનંદનો બંગલો દિલ્લીમાં સ્થિત છે. જેની કિંમત 173 રૂપિયા જણાવામાં આવી રહી છે. તેનો બંગલો 3170 સ્કવેયર ફૂટમાં ફેલાયેલો છે.

4. શાહરુખ ખાન:

Image Source

બોલીવુડના કિંગ ખાનનું ઘર ‘મન્નત’ બોલીવુડમાં સૌથી મોંઘા ઘરમાનું એક છે. તેના આલીશાન ઘરની કિંમત 200 કરોડ રૂપિયા છે.

5.અમિતાભ બચ્ચન:

Image Source

બોલીવુડના શહેનશાહ અમિતાભજીના ઘરનું નામ ‘જલસા’ છે. જણાવી દઈએ કે બિગ બી નો બંગ્લો જુહુ માં સ્થિત છે. અમિતાભજીના આ આલીશાન બંગલાની કિંમત 160 કરોડ રૂપિયા છે.

6. સૈફ અલી ખાન-કરીના કપૂર:

Image Source

બોલીવુડના એકમાત્ર નવાબ સૈફ અલી ખાન પટૌદી ખાનદાનના નવાબ છે. તમને જાણીને નવાઈ લાગશે કે સૈફ અલી ખાનના પેલેસની કિંમત મુકેશ અંબાણીના આલીશાન એન્ટેલિયા કરતા પણ વધારે છે. સૈફ અલી ખાનના આલીશાન પેલેસની કિંમત 750 કરોડ રૂપિયા છે.

7. શિલ્પા શેટ્ટી:

Image Source

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા બોલીવુડના રૉયલ કપલમાંના એક માનવામાં આવે છે. જે બંગલામાં શિલ્પા શેટ્ટી પોતાના પરિવારની સાથે રહે છે તેનું નામ ‘કિનારા’ છે. આ બંગલો સમુદ્રના કિનારે છે જેની કિંમત 100 કરોડ રૂપિયા છે.

8.અક્ષય કુમાર-ટ્વીન્કલ ખન્ના:

Image Source

અભિનેતા અક્ષય-ટ્વિંકલનો બંગ્લો જુહુ બીચના કિનારે સ્થિત છે. તેઓના આલીશાન ઘરની કિંમત 80 કરોડ રૂપિયા છે. તેઓના ઘરેથી અરેબિયન સમુદ્રનો સુંદર નજારો કોઈ શકાય છે.

9.આમીર ખાન:

Image Source

વર્ષમાં માત્ર એક જ સુપરહિટ ફિલ્મ આપનારા મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનના બાંદ્રામાં આવેલા ઘરની કિંમત 60 કરોડ રૂપિયા છે. અહીં આમિર ખાન પોતાની પત્ની અને દીકરા આજાદની સાથે રહે છે.

10. રણવીર સિંહ-દીપિકા પાદુકોણ:

Image Source

રણવીર-દીપિકાના ઘરની કિંમત 50 કરોડ રૂપિયા છે. તેના સિવાય પ્રિયંકા-નિકનું ઘર પણ લોસ એન્જેલસમાં એક શાનદાર વિલા છે જેની કિંમત 47 કરોડ રૂપિયા છે.

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.