મનોરંજન

ધામધૂમથી બોલિવુડ સ્ટાર્સે ઉજવી ભાઈબીજ, જુઓ 10 તસ્વીરોમાં માધુરી દીક્ષિતથી અનુષ્કા શર્માએ કેવી જોરદાર ઉજવી

દિવાળી બાદ ભાઈ અને બહેનને સંબંધનો તહેવાર એટલે કે ભાઈ બીજ. ભાઈબીજની ઉજવણી પણ દેશભરમાં ધામધૂમપૂર્વક કરવામાં આવે છે. મંગળવારે દેશભરમાં ભાઈબીજની ઉજવણી કરવામાં આવી હતી. બોલીવુડના સીતારાઓએ પણ ભાઈબીજની ધામધૂમ પૂર્વક ભાઈબીજની ઉજવણી કરી હતી. બોલિવુડ સિતારાઓએ ભાઈબીજની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

ભાઈબીજને ભાઈ દુજ, ભાઉ બીજ અને ભાઈ ફોટોના નામથી મનાવવામાં આવે છે. ભાઈ બીજના દિવસે ભાઈ-બહેન એક બીજાની ખુશી અને લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે, આ ખાસ દિવસે બૉલીવુડના સિતારાએ તસ્વીર શેર કરીને ભાઈ-બીજની શુભેચ્છા પાઠવી હતી.

પરિણીતી ચોપરા, કાર્તિક આર્યન અને માધુરી દીક્ષિત સહીત અનેક સ્ટાર્સે સોશિયલ મીડિયામાં પર એક ખાસ સંદેશો લખીને તસ્વીર શેર કરી હતી.

 

View this post on Instagram

 

My Sister has the best brother in the world 😁 She always says this…not me😂 @dr.kiki_ भाई दूज मुबारक ❤

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on


બૉલીવુડ એક્ટર કાર્તિક આર્યનને તેની બહેન કૃતિ તિવારી સાથે ભાઈબીજની ઉજવણી કરીને એક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર શેર કરતા કાર્તિક આર્યને લખ્યું હતું કે, તેની બહેન પાસે દુનિયાનો સૌથી બેસ્ટ ભાઈ છે.

 

View this post on Instagram

 

My babies. I love you. 💕 #BhaiDooj #YoungerBrothersWhoThinkTheyAreOlderBrothers 🙄🙄 @thisissahajchopra @shivangchopra99

A post shared by Parineeti Chopra (@parineetichopra) on


પરિણીતી ચોપરાએ સોશિયલ મીડિયામાં તેના ભાઈ સાથે તસ્વીર શેર કરીને ભાઈબીજની શુભેચ્છા પાઠવી હતી.

 

View this post on Instagram

 

Happy Bhau Bheej ❤️ भाऊबीजच्या हार्दिक शुभेच्छा

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on


માધુરી દીક્ષિતે પોતાના ભાઈ સાથે આ તસવીર શૅર કરીને ભાઈબીજની શુભકામનાઓ પાઠવી હતી.

જેનેલિયા ડિસોઝાએ તેના ભાઈ સાથે ભાઈબીજની ઉજવણી કરી તસ્વીર શેર કરી હતી. જેનેલિયાએ પણ તસ્વીર શેર કરતા કેપ્સન લખ્યું હતું.

બૉલીવુડ સિંગર નેહા કક્કરે પણ તેના ભાઈ સાથેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી ભાઈબીજની ઉજવણી કરી હતી. નેહાએ આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, ‘ દુનિયાની હું સૌથી લકી બહેન છું કોઈ શક?’
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.