મનોરંજન

મોટા ઘરની દીકરીઓ સાથે લગ્ન કરીને સૌથી અમીર બાપના ઘરના દામાદ બન્યા આ 6 અભિનેતા

બોલીવુડમાં ઘણા એવા કપલ આપણે જોતા હોય છે કે, બંને ફિલ્મમાં કામ કરતા હોય તો ઘણા એવા કપલ પણ છે કે જે પૈકી કોઈ પણ એક બોલીવુડમાં હોય છે. બોલીવુડના ઘણા એવા એક્ટરે છે જે મોટા ઘરના જમાઈ બન્યા છે તો ઘણી એવી એક્ટ્રેસ પણ છે જે મોટા ઘરની વહુ બની છે.

બૉલીવુડ એક્ટ્રેસ મોટા ઘરની વહુ બનવા છતાં કોઈ એક્ટ્રેસ ફિલ્મમાં કામ કરે છે તો કોઈ એક્ટ્રેસ ફિલ્મમાં કોઈને કોઈ કારણે કામ નથી કરતી. બોલીવુડના એક્ટર પણ મોટા ઘરના જમાઈ હોવા છતાં પણ આજે ફિલ્મોમાં કામ કરે છે.
આજે અમે તમને જણાવીશું કે બૉલીવુડના એક્ટર મોટા ઘરના જમાઈ બનવા છતાં પણ આજે ફિલ્મમાં કામ કરે છે.

અતુલ અગ્નિહોત્રી
એક્ટર અને મશહૂર ડાયરેક્ટર અતુલ અગ્નિહોત્રીનો જન્મ 24 જૂન 1970માં પંજાબી પરિવારમાં થયો હતો.અતુલે 1983માં આવેલી ફિલ્મ ‘પસંદ અપની અપની’ માં ચાઈલ્ડ આર્ટિસ્ટથી કેરિયરની શરૂઆત કરી હતી. અતુલ અગ્નહોત્રીની ગણતરી એવા સેલિબ્રિટીમાં થાય છે કે જે બોલીવુડન મોટા અને નામી ઘરનો જમાઈ છે. અતુલે મશહૂર લેખક સલીમ ખાનની પુત્રી અલવીરા સાથે 1996માં લગ્ન થયા હતા. તેના બે બાળકો પણ છે. એલિઝા અને અયાન.

 

View this post on Instagram

 

IO #BullyKutta #3yrs #Buddy #Selfie

A post shared by Atul Agnihotri (@atulreellife) on

સૈફ અલીખાન
નવાબ ખાનદાનના સૈફ અલી ખાને 2012માં રણધીર કપૂર અને બબીતાની પુત્રી કરીના સાથે 2012માં લગ્ન કર્યા હતા. સૈફ અને કરીનાને એક પુત્ર છે તૈમુર.

 

View this post on Instagram

 

A post shared by saif ali khan (@saif_alikan) on

કૃણાલ ખેમુ
કૃણાલ ખેમુ પટૌડી ખાનદાનનો જમાઈ છે. પટૌડી ખાનદાનને હરિયાણા, દિલ્લી અને ભોપાલમાં અરબોની મિલકત છે. કરુણા ખેમુએ શર્મિલા ટાગોરની પુત્રી અને સૈફ અલી ખાનની બહેન સોહા અલીખાન સાથે 2015માં લગ્ન કર્યા હતા. કૃણાલ ખેમુએ ચાઈલ્ડ આર્ટિસ્ટથી કરિયર શરૂ કરી હતી પરંતુ ખાસ ચાલી ના હતી.

 

View this post on Instagram

 

Stepping out !!

A post shared by Soha (@sakpataudi) on

અક્ષય કુમાર
અક્ષય કુમાર પહેલાના જમાનાના સુપર સ્ટાર રાજેશ ખન્ના એન ડિમ્પલ કાપડિયાનો જમાઈ છે. અક્ષયે 2001માં ટ્વિંકલ સાથે લગ્નગ્રંથિથી જોડાયો હતો. બન્નેને બે બાળકો પણ છે. આરવ અને નિતારા.

અજય દેવગણ
અજય દેવગણ વીતેલા જમાનાની ફેમસ એક્ટ્રેસ તનુજાની પુત્રી કાજોલ સાથે 1999માં લગ્નના બંધનમાં બંધાયાં હતા. જેના 2 બાળકો પણ છે. ન્યાસા અને યુગ અજય દેવગણ છેલ્લે તાનાજી: ધ વોરિયર’ માં જોવા મળ્યો હતો. જે ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.

ગૌરવ
ચોકલેટી હીરોથી જાણીતો બનેલો ગૌરવ સુનિલ દત્તનો જમાઈ છે. ગૌરવે સુનિલ દત્તની પુત્રી ન્રમતા સાથે 1984માં લગ્ન કર્યા હતા. ગૌરવ અને ન્રમતાને 2 બાળકો પણ છે.સાંચી અને સિયા. ગૌરવની પહેલી ફિલ્મ ‘લવ સ્ટોરી’ હિટ થયા બાદ પણ ફિલ્મ ઇન્સ્ટ્રીઝમાં નામ કમાવવામાં અસફળ રહ્યો હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.