ગઈ કાલ એટલે કે 15 ઓગસ્ટના રોજ પુરા દેશમાં રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.દરેક બહેન પોતાબા ભાઈને પવિત્ર રાખડી બાંધે છે. બીજી તરફ બૉલીવુડ જગતમાં પણ આ તહેવરાની ખુબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઘણા બૉલીવુડ કીરદારોએ આ પવિત્ર તહેવારની તસ્વીરો પણ પોતાના એકાઉન્ટ પર શેર કરી છે. આ સિવાય તેઓએ રક્ષાબંધની શુભકામનાઓ પણ આપી હતી હતી.
બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂરના બંન્ને બાળકો મિશા અને જૈનએ કંઈક આવા અંદાજમાં તહેવાનરી ઉજવણી કરી હતી. મીરાંએ તેની તસ્વીર પણ પોતાના એકાઉંટ પર શેર કરી છે. તસ્વીરોમાં તેઓ ખુબ જ સુંદર દેખાઈ રહ્યા છે.
બોલીવુડના મહાનાયક અમિતાભજીએ પરિવારની પહેલાની તસ્વીર પોસ્ટ કરતા ભાવુક પોસ્ટ લખી હતી. તસ્વીરમાં જયાં બચ્ચન, શ્વેતા બચ્ચન અને અભિષેક પણ દેખાઈ રહ્યા છે.
T 3258 – RakshaBandhan .. the love of the sister .. the protection of the brother .. the strong bond everlasting and sincere ..💞🙏
रक्षाबंधन ! बहन का स्नेह ; भाई की सुरक्षा ; ये बंधन पवित्र , निरंतर , निश्चल pic.twitter.com/7vpZqrrdX1— Amitabh Bachchan (@SrBachchan) 14 August 2019
અભિનેત્રી આલિયા ભટ્ટ પણ કરન જોહરના દીકરા યશ જોહરને રાખડી બાંધતી જોવા મળી હતી.કરન જોહરે પણ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં તેઓની તસ્વીર શેર કરી હતી. જણાવી દઈએ કે કરન જોહરે જ આલિયાને ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ ઈયર દ્વારા લોન્ચ કરી હતી અને તે આલિયાને પોતાની દીકરી સમાન માને છે.
અભિનેતા અર્જુન કપૂરે પણ પોતાની બહેન અંશુલા કપૂર અને કઝીન્ઝ સોનમ કપૂર, રિયા કપૂર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી અને કૈપ્શનમાં લખ્યું હતું કે,’રાખી ડે”.
બોલીવુડ સ્ટાર અજય દેવગને પણ પોતાના ફૈન્સને રક્ષાબંધનની ખુબ શુભકામનાઓ આપી હતી.
Rakshabandhan. The bond that protects and strengthens sibling love for life. #HappyRakshabandhan
— Ajay Devgn (@ajaydevgn) 15 August 2019
ઐશ્વર્યા રાઈ પણ પોતાના ભાઈ-ભાભી, ભત્રીજો અને માં ની સાથે રક્ષાબંધનની ઉજવણી કરતી જોવા મળી હતી. અહીં ઐશ પુરા બચ્ચન પરિવારની સાથે હાજર રહી હતી.
સોહા અલી ખાને તૈમુર એને ઇનાયાની એક ક્યૂટ તસ્વીર શેર કરતા રક્ષાબંધની શુભકામનાઓ આપી હતી. આ સિવાય તેણે આગળના રક્ષાબંધની તસ્વીર પણ પોસ્ટ કરી હતી જેમાં સૈફ અલી ખાન, સોહા અલી ખાન, ઇનાયા-તૈમુર પણ દેખાઈ રહ્યા છે.
ફેમસ સિંગર નેહા કક્કડે પણ પોતાની બહેન સોનુ અને ભાઈ ટોની કક્ક્ડની સાથે સુંદર તસ્વીર શેર કરીને શુભકામનાઓ આપી હતી.
અભિનેત્રી સારા અલી ખાને પોતાના બાળપણની તસ્વીર શેર કરતા કંઈક આવી રીતે રક્ષાબંધનની શુભકામનાઓ આપી હતી.
રણવીર સિંહે પણ પોતાની બહેન સાથેની એક આગળની તસ્વીર પોસ્ટ કરી છે. જેમાં તે પોતાની દીદીની સાથે પોઝ આપતા દેખાઈ રહ્યા છે.તેની સાથે રણવીરે લખ્યું કે,”મારી બેસ્ટી, મારી પ્રોટેક્ટર, મારી એંજલ, લવ યુ દીદી”.
View this post on Instagram
My Bestie, My Protector, My Angel 👼🏼 💕 love you दीदी 🌈 #happyrakshabandhan @riticulousness
બૉલીવુડ અભિનેત્રી કાજોલે પણ પોતાના ફૈન્સને રક્ષાબંધની શુભકામનાઓ આપી હતી.
Who says protection is male and only one sided? Flexing my big sis muscles this Raksha Bandhan ! #HappyRakshabandhan
— Kajol (@KajolAtUN) 15 August 2019
અપારશક્તિ ખુરાનાએ પોતાના ભાઈ આયુષ્માન ખુરાનાની સાથે તસ્વીર પોસ્ટ કરી હતી, જેમાં બંન્ને રાખડી બાંધેલા હાથને ફ્લોન્ટ કરી રહ્યા છે.
ટીવી જગતના અભિનેતા કૃષ્ણા અભિષેકે પણ પોતાની બહેન સાથેની ક્યૂટ તસ્વીર શેર કરતા ફૈન્સને રક્ષાબંધનની શુભકામનાઓ આપી હતી.
અનન્યા પાંડેએ પોતાના કઝીન ભાઈ અહાન પાંડેને રાખડી બાંધી અને તેની તસ્વીર પણ પોસ્ટ કરી હતી. તસ્વીરને પોસ્ટ કરતા લખ્યું કે,”હેપ્પી રક્ષાબંધન અહાની.વી લવ યુ”.
View this post on Instagram
happy Raksha Bandhan Ahaani ❤️ we luuuuuuuv u 🥰 (swipe to see how much he loves us back 🤪)
બૉલીવુડ જગતના કિરદારો દરેક તહેવારને પુરા રીત રિવાજ અને ઉત્સાહની સાથે ઉજવતા જોવા મળે છે.રક્ષાબંધન પણ એમાંનો જ એક તહેવાર છે જેમાં આ કિરદારોનો પ્રેમ પોતાના ભાઈ-બહેનો માટે જોવા મળે છે. રક્ષાબંધનના મૌકા પર સોશિયલ મીડિયા પર ઘણા કલાકારોએ ભાઈ-બહેનો સાથે તસ્વીરો પોસ્ટ કરી હતી.
એવામાં બચ્ચન પરિવારની રક્ષાબંધનની ઉજવણીની તસ્વીરો પણ સામે આવી છે.બૉલીવુડ અભિનેતા અભિષેક બચ્ચનને તેની બહેનોએ રાખડી બાંધી હતી, અને તેની તસ્વીરો પણ પોતાના એકાઉન્ટ પર શેર કરી છે.
આ અવસર પર અભિષેકે પોતાની બહેનોનો સાથે તસ્વીર પોસ્ટ કરતા લખ્યું કે,”મારી બહેનો હંમેશા મારી સાથે ઉભી રહી અને આજે પણ છે જ. તેઓ પ્રેમ અને ઉલ્લાસની સાથે મારા સપોર્ટમાં સાથે રહી. હેપ્પી રક્ષાબંધન શ્વેતા બચ્ચન,નૈના બચ્ચન, નમ્રતા અને નીલિમા.
તસ્વીરમાં અભિષેકની સાથે સાથે સાથે શ્વેતા, નવ્યા નંદા નવેલી, અગસ્ત્યા નંદા અને આરાધ્યા પોઝ આપતા દેખાઈ રહ્યા છે,તસ્વીરોમાં આરાધ્યા ખુબ જ ક્યૂટ દેખાઈ રહી છે. અભિષેક સાથેની બહેનોની બોન્ડિંગ અને પ્રેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, તસ્વીરોમાં દરેક કોઈ ખુશ દેખાઈ રહ્યા છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks