અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન હાલના સમયમાં ફિલ્મથી દૂર છે થોડા સમયથી તેમની એક પણ ફિલ્મ આવી નથી પરંતુ તેમને એક સારા કામમાં રૂપિયા રોક્યા છે. એશ્વર્યાએ તેમની માતા ‘વૃંદા કેઆર’ની સાથે મળીને બેંગ્લોરના એક સ્ટાર્ટઅપમાં 1 કરોડનું રોકાણ કર્યું છે. આ સ્ટાર્ટઅપ હવાની ગુણવત્તાના ડેટા આપે છે. આનાથી પહેલા તેમને મહારાષ્ટ્રમાં પણ પવન ઉર્જા પરિયોજનાઓમાં રોકાણ કર્યું હતું.

જણાવીએ કે આ સ્ટાર્ટઅપનું નામ અંબી છે અને તેનેથી પર્યાવરણને ઘણા બધા ફાયદા થવાના છે. તેમનું માનવું છે કે આવા કામમાં બધાએ સાથ આપવો જોઈએ.
હાલનું બગડતું પર્યાવરણ જોઈને અભિનેત્રી આ પહેલ ચર્ચા કરવા જેવી છે. તેમનું માનવું છે કે આપણે પહેલા જેવું પર્યાવરણ હતું તેવું પર્યાવરણ થાય તેવો પપ્રયત્ન કરવો જોઈએ. એશ્વર્યા આવા સારા કામોમાં આગળ આવીને ભાગ લે છે.
એશ્વર્યા રાય બચ્ચનના કામની વાત કરીએ તો તેમની છલ્લી ફિલ્મ ફન્ને ખામાં જોવા મળી હતી અને લોકોને તેમની કલાકારી ખુબ જ પસંદ પણ આવી હતી. કેટલાક સમયથી ચર્ચા છે કે એશ્વર્યા અભિષેક બચ્ચન સાથે એક ફિલ્મ જોવા મળશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks