મનોરંજન

90ના દાયકાના આ અજીબો ગરીબ 10 ફોટા જોઈને તમે તો શું આ સ્ટાર્સ પોતે પણ શરમાઈ જશે!!

ખુબ જ બેશરમ છે આ તો…10 PHOTOS જોઈને તમે પણ હક્કા બક્કા રહી જશો

બોલિવુડના સ્ટાઇલિશ ફોટો જોઈને દરેકને એવું મન થશે કે તેમના ફોટા પણ આવા જ સ્ટાઈલીશ હોય. જો કે હાલના સમયમાં દર્શકોને જો કોઈ પણ એક્ટરની ફોટો ખરાબ લાગે તો જબરજસ્ત ટ્રોલ કરી દેતાં હોય છે.

90ના દાયકાના ફોટા જોઈને તમને વિશ્વાસ નહી આવે કે તમારા ફેવરિટ સ્ટાર્સ ફોટા માટે આવા પણ પોઝ આપતા હશે. જો આજના જમાનામાં કોઈ આવા પોઝ આપે તો ટ્રોલર તેમનું જીવવું જ મુશ્કેલ કરી દે. તો ચાલો જોઈએ એ અજીબો ગરીબ પોઝવાળા ફોટાઓને.

રૂષિ કપૂર:

Image Source

રૂષિ કપૂર હમેશા એક ક્યૂટ હીરોના સ્થાને જ રહ્યા છે. આજકાલ તે ટ્વિટર પર મોટાભાગે એવી જ વાત બોલે છે જેના કારણે વિવાદ સર્જાઈ જાય છે. જો ઋષિનો આ ફોટો આજના સમયનો હોત તો ઋષિ કપૂરને કોઈ જ બચાવી શકતે નહી.

અક્ષય-કરિશ્મા:

Image Source

અક્ષય અને કરિશ્માના આ પોઝને જોઈને કશું નક્કી નથી કરી શકાતું. આ ફોટોમાં ના તો બંને રોમેન્ટીક મૂડમાં છે કે ના તો . આવા પોઝ વાળા ફોટાને વાહિયાત કેટેગરીમાં જરૂર લઈ શકાય.

રેખા:

Image Source

60 વર્ષની ઉંમરે પણ રેખા જેટલી ખૂબસૂરત હિરોઈન ભાગ્યે જ તમને જોવા મળશે. તેની સાડી અને તેના સેથાનું સિંદુર તેને વધારે ખૂબસૂરત બનાવે છે. પરંતુ આ ફોટો જોઈને તમે એ જ વિચરશો કે શું સાચ્ચે રેખા આવો ખરાબ મેકઅપ પણ કરતી હશે?

ગોવિંદા:

Image Source

કોમેડી કિંગ ગોવિંદાની એક્ટિંગ હંમેશા જ દમદાર રહી છે. પરંતુ આ ફોટો જોઈને તમે તમારું હસવું રોકી શકશો નહી.

અક્ષય કુમાર:

Image Source

હિરોઈનોનો પોઝ તો ઠીક છે. પરંતુ અક્ષયનો આ અંદાજ વધારે જ અજીબ છે. એમની ચાહે કેટલી પણ હોટ ફોટો સામે આવે પરંતુ 90ના દાયકાની ફોટો તો કઈક અજીબ જ છે.

શક્તિ કપૂર:

Image Source

આઉ લોલિતા… આ તો શક્તિ કપૂર… હા હા હા… આ ફોટો જોઈને એવું લાગે છે કે પોતે જ પોતાનું કંપોઝિશન કરવા માટે રેડી છે. શ્રદ્ધાએ આ ફોટો ન જોયો હોય તો સારું છે.

શનિ અને રવિના:

Image Source

માની લીધું કે રવિના દમદાર હિરોઈન છે. પણ એનો મતલબ એ નથી કે સની એના ખોળામાં જ બેસી જાય. પણ આ પોઝમાં તો ઊલટું જ થઈ ગયું છે, હજુ રવિના સનીના ખોળામાં બેસે તો ઠીક લાગે પણ આ તો સની જ…

અજય દેવગન:

Image Source

આજકાલ 6 પેક લઈને ફરવાવાળા અને બોલિવૂડમાં સિંઘમ તરીકે ઓળખાતા અજયનો આ ફોટો કઈક અજીબ જ છે. એમાં પણ શોર્ટ વધારે શોર્ટ થઈ ગયું છે.

સની-સંજય-ચંકી:

Image Source

આજના સમયમાં હીરો પોતાના 6 પેક દેખાય એટ્લે આવી ફોટો ક્લિક કરાવે છે. પણ આ તો એ સમયમાં પણ આવો ફોટો ક્લિક કરાવ્યો.