મનોરંજન

બોલીવુડના આ 6 કરોડપતિ સિતારાઓ ભીખારીઓ અને ગરીબોની સાથે કરે છે આવું વર્તન, જુઓ 6 PHOTOS

બોલીવુડના સિતારાઓ પાસે પૈસાની કોઈ કમી નથી, તેમની પાસે ઘણા પૈસા છે. તેઓ એક ફિલ્મ માટે પોતાની મનમાંગી કિંમત નિર્માતાઓ પાસેથી લેતા હોય છે. પરંતુ પૈસા જ મનુષ્ય માટે બધું નથી હોતું, પણ પૈસાની સાથે જ તેમનું હદય પણ મોટું હોવું જોઈએ. ત્યારે તે લોકોના દિલમાં જગ્યા બનાવી શકે છે. અને એને દુનિયામાં એક સારો માણસ માનવામાં આવે છે.

Image Source

તો આજે આપણે જાણીશું એવા જ બોલીવૂડના સ્ટાર્સ વિશે કે જયારે ગરીબો અને જરૂરિયાતમંદ લોકો તેમની પાસે પૈસા માંગવા કે સહાય માંગવા આવે છે ત્યારે તેઓ આ લોકો સાથે કેવું વર્તન કરે છે.

1. શાહરૂખ ખાન:

Image Source

શાહરૂખ ખાન બોલીવુડના કિંગ કહેવાય છે પરંતુ આ નામના જ કિંગ નથી પરંતુ દિલથી પણ ખુબ મોટા છે. તેમણે એ સાબિત કર્યું છે કે સતત 6 ફ્લોપ ફિલ્મો કરવા છતાં પણ તેઓ તેમના ચાહકોના દિલના બાદશાહ છે. આપ તસ્વીરમાં જોઈ શકો છો કે કેટલા પ્રેમથી તેઓ એક ગરીબ વ્યક્તિના માથે હાથ ફેરવી રહ્યા છે.

2. રણવીર સિંહ:

Image Source

બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓમાં એક રણવીર સિંહનું નામ પણ આવે છે. તેનું નામ મોટું હોવાની સાથે સાથે તેનું હદય પણ ખુબ મોટું છે. તમે તસ્વીરમાં જોઈ શકો છો કે રણવીર સિંહ રસ્તાના કિનારે બેસેલા બાળકોને પૈસા આપી રહ્યા છે.

3. ઝાયેદ ખાન:

Image Source

બોલીવુડના અભિનેતા ઝાયેદ ખાન એક સુપર ફ્લોપ અભિનેતા છે પરંતુ તે પછી પણ તેમની માણસાઈ તેને સુપરહિટ હીરોનું પદ આપે છે. તમે તસ્વીરમાં જોઈ શકો છો કે ઝાયેદ ખાન રસ્તાના કિનારે ભીખારીઓ સાથે કેટલો સારો વ્યવહાર કરે છે અને તેમણે કેટલાક પૈસા પણ આપે છે.

4. સલમાન ખાન:

Image Source

બોલીવુડના સુલતાન સલમાન ખાન પોતાની દરિયાદિલી માટે જાણીતા છે. તે વધુ લોકોની મદદ કરવામાં વ્યસ્ત રહે છે.
સલમાન ખાને રસ્તા પર જયારે એક ગરીબ વ્યક્તિને પોતાના અપંગ દીકરા સાથે જોયા તો તે વ્યક્તિને બોલાવીને તેના અપંગ દીકરાના ઉપચાર માટે પોતાના ડોક્ટરનો નંબર અને સરનામું આપ્યું હતું અને તે ગરીબ વ્યક્તિને એમ પણ કહ્યું હતું કે આપ પૈસાની ચિંતા ન કરતા, સાચા અર્થમાં સલમાન ખાન એક મોટા અભિનેતા હોવાની સાથે સાથે એક સારા માણસ પણ છે.

5. સારા અલી ખાન:

Image Source

આ તસ્વીરમાં જોઈ શકો છો કે સારા અલી ખાન એક વૃદ્ધ ભિખારી સ્ત્રીને અવગણીને જવાનો પ્રયત્ન કરે છે તેનાથી આપ અંદાજ લગાવી શકો છો કે સારા અલી ખાનનો ગરીબ અને ભીખારીઓ સાથે કેવો વ્યવહાર રહ્યો છે.

6. મલાઈકા અરોડા:

Image Source

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી મલાઈકા અરોડાને તમે આ ફોટોમાં જોઈ શકો છો કે વૃદ્ધ સ્ત્રીના પૈસા માંગવાથી મલાઈકા અરોડા તેની સાથે કેવું વર્તન કરે છે સાચે આ ખુબ શરમજનક વર્તન છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.