મનોરંજન

જુઓ 6 બોલીવુડના એવા કપલોને જેઓએ સ્વપ્નનમાં પણ ક્યારેય છૂટાછેડા લેવાનો વિચાર નથી આવ્યો, બોલીવુડની આ 6 જોડીમાં જાણો કોણ કોણ આવે છે

આજે બૉલીવુડ હોય કે સામાન્ય માણસ છૂટાછેડા એકસામાન્ય વાત થઇ ગઈ છે. ત્યારે સામાન્ય માણસમાં પણ આવા દંપતી હોય છે. જે બીજા માટે ઉદાહરણ રૂપ છે. ત્યારે બોલીવુડમાં પણ ઘણા એવા કપલ છે. આવો જાણીએ એવા કપલ.

અમિતાબ બચ્ચન અને જ્યાં બચ્ચન 

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને જ્યા બચ્ચનની જોડી સૌથી જૂની અને બેસ્ટ જોડી છે.અમિતાબ અને જ્યા બન્ને ઘણા ફિલ્મમાં સાથે કામ કર્યું છે. આ બન્નેની જોડીને ફેન્સ પણ બહુજ પસંદ કરે છે.

Image Source

રિશી કપૂર અને નીતુ સિંહ 

રિશી કપૂર અને નીતુ સિંહ 70’Sનું લવલી કપલ છે. તેઓએ 1980માં લગ્ન કર્યા હતા. તેઓની લવ સ્ટોરી બહુજ સુંદર રહી હતી. તેઓને 2 બાળકો છે. રિધિમાં અને રણબીર.

Image Source

અજય દેવગણ અને કાજોલ 

અજય દેવગણ અને કાજોલની મુલાકાત ફિલ્મના શૂટિંગ દરમિયાન થઇ હતી. અજય અને કાજોલ 1999માં લગ્નગ્રંથિથી જોડાયા હતા. અજય અને કાજોલે ઘણી ફિલ્મમાં પણ પતિ-પત્નીના રોલ કર્યા છે. તેઓને 2 બાળકો પણ છે.

Image Source

અક્ષયકુમાર અને ટવિંકલ ખન્ના

અક્ષય કુમાર અને ટવિંકલ ખન્ના 2001માં લગ્નગગ્રંથિથી જોડાયા હતા.આ કપલે તેની જિંદગીમાં ઘણા ઉતાર ચડાવ  ક્યારે પણ અલગ થવાનું નથી વિચાર્યું. હજુ એકબીજા બે પહેલા જેટલો જ પ્રેમ કરે છે.

Image Source

 રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા 

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા બૉલીવુડનું ક્યૂટ કપલ માનવામાં આવે છે. આ ક્યૂટ કપલે 2012માં લગ્ન કર્યા હતા. તેઓને પણ બે બાળકો છે.

Image Source

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય 

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને ઘણી ફિલ્મમાં સાથે કામ કર્યું છે. તેઓય ગણના એક ફેમસ કપલ તરીકે થાય છે. તેઓ વચ્ચે પણ ઘણા પ્રોબ્લેમ થતા હોય છે.પરંતુ હજુ સુધી અલગ નથી થયા અને વિચાર્યું પણ નથી.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks