બોલીવુડના કરોડોપતિ સેલિબ્રિટીઓ આવી ઐયાશી કરી છે, 10 સિક્રેટ તસ્વીરો વાઇરલ
સુશાંત સિંહ રાજપુત કેસના ડ્રગ મામલામાં ચાલી રહેલી તપાસમાં બોલીવુડના ઘણા લોકોના નામ અત્યાર સુધી સામે આવી ચુક્યા છે. જેમાં રકૂલ પ્રીત સિંહ, સારા અલી ખાન, રિયા ચક્રવર્તી, શ્રદ્ધા કપૂર, મધુ મંતેના અને દીપિકા પાદુકોણનું નામ શામેલ છે.
આ લોકો પર આરોપ લાગ્યો છે કે, બૉલીવુડ પાર્ટીમાં નશાનો જોરદાર ઉપયોગ થાય છે. બોલીવુડની ડ્રગ્સ પાર્ટીમાં ડ્રગ્સ અને ડ્રિન્કનું સેવન કરવું જોઈ નવી વાત નથી, પછી તે ફિલ્મની સક્સેસ પાર્ટી હોય અથવા તો કોઈની બર્થડે પાર્ટી હોય લોકો પીવડાવાનું નથી ભૂલતા.
આજે અમે તમને દેખાડીશું કે આખરે બોલીવુડના સિતારાઓ ડ્રિન્ક કર્યા બાદ કેવા લાગે છે. બૉલીવુડ સ્ટાર્સને તમે ફિલ્મમાં નશો કરતા જોયા હશે પરંતુ શું તમે તેને ક્યારે રિયલ લાઈફમાં નશો કરતા જોયા છે. હંમેશા હેન્ડસમ દેખાતા સ્ટાર્સ પર જયારે દારૂનો નશો ચડી જાય છે તો તેની શકલ બેહદ અજીબો ગરીબ હોય છે.
સલમાન ખાન સાથે પાર્ટીમાં ઋત્વિક રોશન, બીજી તરફ ઋત્વિક સાથે અમિષા પટેલ

બોડીગાર્ડ શેરા, ભાઈ સોહેલ ખાન અને મિત્રો સાથે પાર્ટી કરતો સલમાન ખાન.

કૈટરીના કૈફ સાથે કારમાં રણબીર કપૂર

ડ્રિન્ક કર્યા બાદ કંઈક આ રીતે નજરે ચડે છે રણબીર કપૂર

એક પાર્ટી દરમિયાન શાહરુખ ખાનની પત્ની ગૌરી, અમિતાભની દિકરી શ્વેતા બચ્ચન, મલાઈકા અરોરા, અલી ઝફર અને અન્ય લોકો, મનીષા કોઈરાલા નશાની હાલતમાં

નશાની હાલતમાં સંજય દત્ત સાથે શાહરુખ ખાન અને તેની બહેન લાલરૂખ

ડ્રિન્ક કરતી અમિષા પટેલ, પાર્ટીમાં એન્જોય કરતી રીમા સેન

જયારે પાર્ટીમાં મિત્રો સાથે કંઈક આ અંદાજમાં જોવા મળી દ્રશ્યમ એક્ટ્રેસ શ્રિયા સરન

એક પાર્ટીમાં બહેન રિયા અને મિત્રો સાથે સોનમ કપૂર

એક પાર્ટીમાંથી જયારે બહાર નીકળ્યો બોબિ દેઓલ તો ચહેરો હતો જોવા લાયક.

એક પ્રાઇવેટ પાર્ટીમાંથી બહાર નીકળ્યા બાદ કંઈક આવો જોવા મળ્યો હતો સલમાન ખાન, મનીષા કોઈરાલા નશાની હાલતમાં.

એક પાર્ટી દરમિયાન અર્જુન કપૂર સાથે રણવીર સિંહ. બીજી તરફ મલાઈકા અરોરા.

પાર્ટી દરમિયાન અરમાન અને આદર જૈન સાથે દીપિકા પાદુકોણ. બીજી તરફ મિત્રો સાથે આલિયા ભટ્ટ.

બિગબોસની સ્પર્ધક રહેલી સારા ખાન અને અલી મર્ચન્ટ.

જયારે ડ્રિન્ક કર્યા બાદ કંઈક આવો દેખાઈ છે સલમાન ખાન.