મનોરંજન

લાખો રૂપિયા ખર્ચીને બૉલીવુડ સેલેબ્સ અહીંથી મંગાવે છે જમવાનું, જાણો તમે પણ

તમને શું લાગે છે કરોડોપતિ ફિટ સેલિબ્રિટીઓ સ્વીગી ઝોમેટોમાંથી ખાવાનું મંગાવતા હશે? ના ભાઈ ના, જાણો રસપ્રદ

શું તમને ક્યારે પણ વિચાર આવ્યો છે કે બોલીવુડ સેલેબ્રિટીઓ શૂટિંગ દરમિયાન ફિટ રહે છે ? દિવસ દરમિયાન તે તેના ડાયટ પ્લાનને કેવી રીતે ફોલો કરે છે?  તેના ડાયટ પ્લાનનું  કોણ ધ્યાન રાખે છે ?  ત્યારે આ વાતનો ખુલાસા હાલમાં થયો છે. જેની ચર્ચા ચારેબાજુ ચાલી રહી છે.

 

View this post on Instagram

 

❤️

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

હાલમાં જ સામે આવ્યું છે કે, શૂટિંગ દરમિયાન પણ બોલીવુડના સેલેબ્સ તેના ડાયેટ પ્લાનને ફોલો કરે છે, જેમાં રણવીર કપૂર, અક્ષયકુમાર, અર્જુન કપૂર, દીપિકા પાદુકોણ જેવા સેલેબ્સ આ સર્વિસનો ફાયદો ઉઠાવીને તેની હેલ્ધી ડાયેટનો ખ્યાલ રાખે છે.  તેના બદલામાં આ સેલેબ્સ લાખો રૂપિયા ચૂકવે છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

તમને મનમાં વિચાર આવ્યો હશે કે, આ ફિલ્મી સિતારાઓને જમવાનું  કોણ સપ્લાય  કરતું હશે? તો જણાવી દઈએ કે, પોડ સપ્લાય નામની સર્વિસ પૂરું પાડે છે. આ એક મિલ સર્વિસ છે. જો હેલ્થી ડાયટ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે.

 

View this post on Instagram

 

#MondayBlues 💙

A post shared by Akshay Kumar (@akshaykumar) on

હાલમાંજ રણવીર સિંહે તેની ફિલ્મ 83ના શૂટિંગ  દરમિયાન આ ટિફિન સર્વિસ  લીધી હતી.  લંડનના ચાર શેફ સ્વારા ડાયટની ખ્યાલ રાખવામાં આવ્યો હતો.  રણબીર દિવસમાં ત્રણ વાર ખાવાને બદલે થોડી-થોડી વારે ખાય છે. રણવીર સ્નેક્સમાં નટ્સ અને ફળ ખાય છે. જયારે ડિનરમાં કાર્બ્સ ઓછી માત્રામાં લે છે.

 

View this post on Instagram

 

Me looking at you eating carbs like

A post shared by Ranveer Singh (@ranveersingh) on

આદિત્ય રોયે ‘મંગલ’ના  શૂટિંગ દરમિયાન પણ તેને પણ આ જ સર્વિસ લીધી હતી. અક્ષયકુમાર અને ફોરએવર યંગ અનિલકપૂર પણ અહીંનું જ જમીને તેના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખે છે.

 

View this post on Instagram

 

#sadak2 coming soon. Ready for Adilia? #adityaroykapur #adityaroykapoor #aliabhatt

A post shared by Aditya Roy Kapur FC (@arkfanatics) on

બૉલીવુડ સેલેબ્સ તો લાખો રૂપિયા આપીને હેલ્ધી જમવાનું અફોર્ડ કરી શકેછે. પરંતુ સામાન્ય લોકો સુધી પહોંચવા માટે પોડ સપ્લાય જલ્દી જ પોડ લાઈટ સર્વિસ શરૂ કરશે.  જેથી સામાન્ય લોકો પણ તેના ફેવરિટ સેલેબ્સ જેવા ડાયટ લઇ શકે.  આ એ લોકો માટે ફાયદેમંદ રહેશે. જે લોકો ડાયટને લઈને એલર્ટ રહે છે.