મનોરંજન

રણબીર કપૂરની બર્થડે પાર્ટીમાં જામ્યો બૉલીવુડ સેલેબ્સનો મેળાવડો, જુઓ 11 તસ્વીર એક ક્લિકે

બૉલીવુડ એક્ટરે રણબીર કપૂરે આજે તેનો 37મોં જન્મ દિવસ મનાવી રહ્યો છે. બૉલીવુડ સિતારોએ રણબીરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. રણબીર કપૂરે આ રાતે શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું, આ પાર્ટી રણબીરના બાંદ્રા સ્થિત ઘરે રાખવામાં આવી હતી.

 

View this post on Instagram

 

#rishikapoor #neetukapoor snapped post celebrating #ranbirkapoor #happybirthday in mumbai tonight #paparazzi #instadaily #manavmanglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

આ પાર્ટીની મોજ આલિયાએ નીતુ કપૂર સાથે માણી હતી. રણવીરના આ દિવસને ખાસ બનાવવા માટે બોલીવુડના સેલેબ્સ ઉમટી પડ્યા હતા. જેમાં શાહરુખ ખાનથી લઈને દીપિકા પાદુકોણનું નામ શામેલ હતા. આ ખાસ દિવસ પર બધાની નજર આલિયા ભટ્ટ પર હતી.

 

View this post on Instagram

 

happy birthday you 🎂✨

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

આલિયાભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી હતી. આલિયાએ રણબીરનો ફોટો શેર કરતા લખ્યું હતું કે, ‘હેપી બર્થડે ટુ યુ.’

 

View this post on Instagram

 

Birthday Boy #ranbirkapoor #aliaabhatt with his staff last night!❤️🤟 #rk #happybirthday #love #instadaily #manavmanglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

આલિયાની આ પોસ્ટ પર ઘણા લોકોએ કમેન્ટ કરી હતી. સાથે જ આલિયાની મા સોની રાજદાને પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યું હતું કે, ‘હેપ્પી બર્થડે ટુ યુ’

 

View this post on Instagram

 

It’s all in the family now ❤️ #aliaabhatt #ranbirkapoor #neetukapoor #nitishananda last night at #ranbirkapoor #happybirthday bash

A post shared by Manav Manglani (@manav.manglani) on

રણબીરના બર્થડેમાં આલિયા બેહદ સિમ્પલ લુકમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

#rishikapoor #neetusingh at #ranbirkapoorbirthdayparty #yogenshah

A post shared by yogen shah (@yogenshah_s) on

પોતાના પુત્રના જન્મદિવસે ઋષિ કપૂર પત્ની નીતુ કપૂરે સાથે પહોંચ્યા હતા. આ તસ્વીરમાં બંને બહુજ ખુશ લાગતા હતા.

 

View this post on Instagram

 

Deepika padukone at #ranbirbirthdayparty #Yogenshah

A post shared by yogen shah (@yogenshah_s) on

આ પાર્ટીમાં સૌથી પહેલા દીપિકા પહોંચી હતી. જયારે રણબીર થોડો મોડો પહોંચ્યો હતો. આ મૌકા પર દીપિકાએ કાળા કલરનો ડ્રેસ પહેર્યો હતો. રણબીરના ઘરની બહાર દીપિકા કારમાં સ્પોટ થઇ હતી.

 

View this post on Instagram

 

@ranveersingh arrives at #ranbirkapoor birthday bash in #Mumbai . #happybirthday #ranbirkapoor #ranveersingh #yogenshah @yogenshah_s

A post shared by yogen shah (@yogenshah_s) on

દીપિકા સિવાય તેનો પતિ રણવીરસિંહ પણ પહોંચ્યો હતો. રણવીર તેના અલગ અંદાજમાં પહોંચ્યો હતો.

 

View this post on Instagram

 

@_aamirkhan #kiranrao #clicked at #ranbirkapoorbirthdayparty #yogenshah

A post shared by yogen shah (@yogenshah_s) on

આમિર ખાન તેની પત્ની કિરણ રાવ સસાથે પહોંચ્યો હતો. આમિર ખાન ‘લાલ સિંહ ચડ્ડા’ ફિલ્મના લુકમાં નજરે આવ્યો હતો. તો કિરણ રંગબેરંગી ડ્રેસમાં જોવા મળી હતી. કિરણ રાવ સાથે જોયા અખ્તર પણ સ્પોટ થઇ હતી.

 

View this post on Instagram

 

Arjun kapoor , malaika arora at #ranbirkapoorbirthdayparty #yogenshah

A post shared by yogen shah (@yogenshah_s) on

બોલીવુડના લવબર્ડ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા આ પાર્ટીમાં એક સાથે પહોંચ્યા હતા.બન્ને એક કારમાં સાથે જ સ્પોટ થયા હતા. ખાસ વાત તો એ છે કે, બન્નેએ એક જ કલરના કપડાં પહેર્યા હતા.

 

View this post on Instagram

 

@iamsrk #gaurikhan clicked at ranbir kapoor’s birthday party #yogenshah

A post shared by yogen shah (@yogenshah_s) on

તો શાહરૂખ ખાન પત્ની ગૌરી સાથે આ પાર્ટીમાં પહોંચ્યો હતો. ગૌરીખાનના કારણે આ પાર્ટીમાં ચાર ચાંદ લાગી ગયો હતો.

 

View this post on Instagram

 

#adityaroykapur for #RanbirKapoor #HappyBirthday bash in Mumbai #Instalove #ManavManglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

આ સિવાય મશહૂર સંગીતકાર પ્રીતમ, નિર્દેશકે અનુરાગ કશ્યપ અને આદિત્યરોય કપૂર પણ સ્પોટ થયા હતા.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App