પહેલાઓની 10 તસ્વીરો જોઈને દયા આવી જશે, અરરરરર આવી દેખાતી? જુઓ
બોલીવુડમાં અભિનેત્રીઓ માટે ટકી રહેવું બહુ મુશ્કેલી ભર્યું છે. કારણ કે બોલીવુડની અંદર પ્રવેશ મેળવવા માટે ઘણી જ છોકરીઓ રાહ જોઈને બેઠી હોય છે. છતાં પણ ઘણી એવી અભિનેત્રીઓ છે જેને શરૂઆતથી જ પોતાનો પગ જમાવી રાખ્યો છે અને તે પણ પોતાના અભિનય અને સુંદરતાના કારણે.

ફિલ્મી પડદા ઉપર જયારે આપણે કોઈ અભિનેત્રીને જોઈએ છીએ ત્યારે સહજપણે એમ વિચારીએ કે આ લોકો મેકઅપ કરીને પોતાના ચહેરાઓને ચમકાવતા હોય છે અને એ સાચું જ છે. કારણ કે પડદા ઉપર પોતાની સુંદરતા બતાવવા માટે પોતાના ચહેરાને ચમકદાર દરખવો ખુબ જ જરૂરી છે.

બોલીવુડમાં કેટલીક પ્રખ્યાત અભિનેત્રીઓ એવી પણ છે જેમણે પોતાના ચહેરા ઉપર રહેલી કેટલીક ખામીઓના કારણે ઘણી જ નિરાશા મળતી હતી પરંતુ તેમને પલાસ્ટીક સર્જરી કરાવ્યા બાદ સફળ પણ થયા છે તો કેટલીક અભિનેત્રીઓ પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા બાદ તેમનો ચહેરો એવો બગડી ગાયો કે તેમણે બોલીવુડને જ હંમેશા માટે છોડી દેવું પડ્યું છે.
આજે આપણે એવી જ કેટલીક અભિનેત્રીઓ વિષે જાણીશું જેમણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

શ્રીદેવી: શ્રીદેવીની સુંદરતા બોલીવુડમાં જ નહિ લોકોના દિલોમાં પણ જીવંત જોવા મળે છે. પરંતુ શ્રીદેવી વધુ સુંદર કેમ દેખાઈ શકે તેના માટે અવનવા કીમિયા પણ કરતી તેમજ ઘણી જ દવાઓનો પણ સહારો લેતી હતી. શ્રીદેવીએ પણ પોતાની સુંદરતાને વધવા માટે પલાસ્ટીક સર્જરીનો સહારો લીધો હતો. જયારે તેનું નિધન થયું ત્યારે એક વાયરલ થયેલા ફોટામાં શ્રીદેવીના હોઠ પર સોજો આવ્યો હોવાનું પણ જોવા મળ્યું હતું.

પ્રિયંકા ચોપડા: જેનું નામ આજે બોલીવુડમાં જ નહિ પરંતુ હોલીવુડમાં પણ ચર્ચાઈ રહ્યું છે એ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પણ પોતાની સુંદરતા વધારવા માટે હોઠ અને નાકની પલાસ્ટીક સર્જરી કરાવી છે.

જાહ્નવી કપૂર: “ધડક” ફિલ્મમાં પોતાની આગવી અદા અને અભિનયથી પ્રખ્યાત થેયેલી શ્રીદેવીની દીકરી જાહ્નવીએ પણ પોતાની સુંદરતા વધારવા માટે નાક અને દાઢીની સર્જરી કરાવી છે.

અનુષ્કા શર્મા: અનુષ્કા શર્માએ પોતાના હોઠની સર્જરી કરાવી છે. સર્જરી બાદ અનુષ્કા ખુબ જ સુંદર દેખાઈ રહી છે પરંતુ સર્જરી બાદ અનુષ્કા ચાહકોમાં ચર્ચાનો વિષય પણ બની હતી.

કોઈના મિત્રા: જેમ બીજ અભિનેત્રીઓ પોતાની સુંદરતા વધારવા માટે સર્જરીનો સહારો લીધો તેમ કોઈનાએ પણ પોતાના નાકરની સર્જરી કરાવી પરંતુ સર્જરી બાદ તેનો ચહેરો એટલો ખરા થઇ ગયો કે તેનું કેરિયર પણ સમાપ્ત થઇ ગયું.

શિલ્પા શેટ્ટી: શિલ્પા શેટ્ટીનો ચાહકવર્ગ પણ ખુબ જ મોટો છે. પરંતુ એક સમયના શિલ્પના ફોટા જોઈને તમે તેને ઓળખી પણ નહિ શકો. શિલ્પાએ પોતાની સુંદરતાને વધારવા માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો લેવો પડ્યો. શિલ્પાએ પોતાના નાકની સર્જરી કરાવી છે.

મનીષા લાંબા: મનીષા આજે ખુબ જ સુંદર દેખાય છે તેની પાછળનું રહસ્ય પણ પ્લાસ્ટિક સર્જરી જ છે. મનીષાએ પોતાના નાકની સર્જરી કરાવી છે જેના બાદ તેનો દેખાવ ખુબ જ આકર્ષક બની ગયો છે.

આયશા ટાકિયા: વોન્ટેડ ફિલ્મમાં સલમાન સાથે કામ કરનારી અભિનેત્રી આયેશાએ પોતાના નાકની સર્જરી કરાવી છે. સર્જરી બાદ આયશા પણ ખુબ જ સુંદર દેખાવવા લાગી છે.

કંગના રનૌત: બોલીવુડમાં કવિન તરીકે ઓળખાતી અભિનેત્રી કંગના પહેલાથી જ સુંદર દેખાતી હોવાનું ચાહકો માને છે પરંતુ કંગનાએ પણ પણ પોતાની સુંદરતાને વધારવા માટે સર્જરીનો સહારો તો લીધો જ છે. કંગનાએ પોતાના હોઠ અને બ્રેસ્ટની સર્જરી કરાવી છે. કંગનાને શરૂઆતથી ચાહનારા ચાહકોને અત્યારની કંગના અને પહેલાની કંગનામાં ઘણા જ તફાવત લાગતો હશે.

રાખી સાવંત: રાખી સાવંતે સુંદર દેખાવવા માટે ઘણા પ્રકારની સર્જરીનો સહારો લીધો છે. પરંતુ રાખી સાથે કેટલીક સર્જરી બાદ સારો દેખાવ મળ્યો તો કેટલીક સર્જરીએ રાખીને ચહેરાને બગાડી પણ નાખ્યો છે.