મનોરંજન

શિલ્પા શેટ્ટીથી લઈને દીપિકા પાદુકોણ સુધીની આ 7 અભિનેત્રીઓ સ્કૂલ ડ્રેસમાં દેખાતી હતી કંઈક આવી

ઘરમાં સાફ સફાઈ કરતા આપણા બાળપણની તસ્વીર જો આપણને અત્યારે મળી આવે તો આપણને ઘણી જ ખુશી થાય છે. બોલીવુડની પણ ઘણી અભિનેત્રીઓ વિષે આપણને હંમેશા જાણવાની ઈચ્છા હોય છે આ અભિનેત્રીઓ તેમના સ્કૂલ સમયમાં પણ ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. આજે અમે તમને એમના સ્કૂલ યુનિફૉર્મના ફોટામાં તે કેવી દેખાતી હતી તે જણાવીશું, તમને પણ મઝા આવશે જોવાની.

Image Source

શિલ્પા શેટ્ટી:
અભિનેત્રી શિલ્પા શેટ્ટી આજે 44 વર્ષની થઇ ગઈ છે તે છતાં પણ તે ખુબ જ ફિટ અને સુંદર દેખાઈ રહી છે. તે પહેલા ક્યૂટ જરૂર હતી પરંતુ આજે તેની સુંદરતા કંઈક અલગ જ છે. જુઓ તેના સ્કૂલ સમયનો ફોટો.

Image Source

ટ્વિંકલ ખન્ના:
બોલીવુડના ખુબ જ પ્રખ્યાત અભિનેતા અક્ષય કુમારે જેની સાથે લગ્ન કર્યા છે એ અભિનેત્રી ટ્વીન્કલ ખન્ના પણ તેના સ્કૂલ સમયમાં બોયકટ વાળ સાથે ખુબ જ ક્યૂટ દેખાતી હતી.

Image Source

અમિષા પટેલ:
અમિષા પટેલ પણ તેના સ્કૂલ સમયમાં ખુબ જ સુંદર દેખાતી હતી. આજે પણ તે બોલીવુડમાં પોતાના અભિનયથી ચાહકોનું દિલ જતી જ રહી છે.

Image Source

દીપિકા પાદુકોણ:
આભિનેત્રી દીપિકા પાદુકોણ આજે બોલીવુડનું એક ખુબ જ મોટું નામ બની ગઈ છે. પોતના દમદાર અભિનયથી બોલીવુડમાં નામ મેળવનારી દીપિકા તેના સ્કૂલ ડ્રેસમાં ખુબ જ સિમ્પલ લાગી રહી છે.

Image Source

દિશા પટની:
અભિનેત્રી દિશા પટની પણ બોલીવુડનું એક મોટું નામ બની ગઈ છે, આજ કાલ તે અભિનેતા ટાઇગર શ્રોફ સાથેના સંબંધોને લઈને ચર્ચામાં ચાલી રહી છે. તે તેના સ્કૂલ સમયમાં પણ ખુબ જ સુંદર દેખાતી હતી.

Image Source

પરિણીતી ચોપડા:
અભિનેત્રી પરિણીતી ચોપડા પણ ખુબ જ ટેલેંટેડ અભિનેત્રી છે. તે પોતાના બાળપણ ખુબ જ શરમાળ હતી, આ તેના બાળપણના ફોટોમાં જોઈ શકાય છે.

Image Source

ઉર્વશી રૌતેલા:
ઉર્વશી આજે બોલીવુડમાં તેના ગ્લેમરેસ ફોટોના કારણે ખુબ જ ચર્ચામાં આવે છે. પરંતુ તે બાળપણમાં ખુબ જ શરમાળ હતી, તેના સ્કૂલ યુનિફોર્મમાં તે ખુબ જ ક્યૂટ દેખાઈ રહી છે.

Image Source

યામી ગૌતમ:
અભિનેત્રી યામી ગૌતમ પહેલા જાહેરાતોમાં નજર આવતી હતી, આજે તે બોલીવુડમાં ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. તેના બાળપણનો એવી તસ્વીર છે આ જેમાં તેને ઓળખવી પણ મુશ્કેલ બને છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.