મનોરંજન

બોલિવૂડ અભિનેત્રી પાસે સુરક્ષા કર્મચારીએ માગ્યું ID કાર્ડ, જુઓ વીડિયો…

દીપિકા પાદુકોણ હાલમાં જ પિતા પ્રકાશ પાદુકોણ સાથે તેમને એરપોર્ટ પર જોવા મળી હતી. બાપ- દીકરી બંને બેંગ્લોર જવા માટે એરપોર્ટ પર આવતા સ્પોટ થયા હતા. દીપિકાના આ ફોટાઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. પપ્પાની સાથે દીપિકાએ કેટલાક પોઝ પણ આપ્યા હતા. આ ફોટામાં દીપિકા કાળા રંગના કપડામાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

#deepikapadukone with her proud father badminton legend #prakashpadukone today morning at the airport #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

દીપિકાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં સામે  આવ્યો છે. જેમાં તે એરપોર્ટ અંદર જતા હતા ત્યારે પાછળથી એક સુરક્ષા કર્મચારીએ તેમને રોક્યા અને તેમનું ID કાર્ડ માગ્યું હતું. દીપિકા પાછળ ફરીને હિરોઈનના રોફ જમાવ્યા વગે શાંતિપૂર્વક ID બતાવ્યું હતું.

 

View this post on Instagram

 

Thy shall always obey rules 👍 #deepikapadukone

A post shared by Viral Bhayani (@viralbhayani) on

પછી તે પાછળ આવીને પોતાનું ID કાર્ડ બતાવે છે અને પછી અંદર ચાલી જાય છે. જણાવીએ કે દીપિકા ડાઉન ટૂ અર્થ છે. તે બધા લોકો સાથે સારી રીતે વર્તે છે. આ સમયે પણ તેમને મોટા સ્ટારવાળા કોઈ પણ નાટક ન હતા કર્યા. તેમને શાંતિથી પોતાનું ID કાર્ડ બતાવી અંદર ચાલ્યા ગયા હતા. આ વિડિઓ સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થયો છે.

 

View this post on Instagram

 

day 2, look 4… #cannes2019 @erdem

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકાના આ વર્તનથી તેમના ફેન્સે તેમના વખાણ કર્યા છે. તેમને ફેન્સનું કહેવું છે કે મોટી સ્ટાર હોવા છતાં દીપિકાએ સુરક્ષા કર્મચારી સાથે કોઈ દલીલ ન કરી અને તેમને પોતાનું ID કાર્ડ ચેક કરાવ્યું હતું. આ કામ બદલ લોકો તેમની વાહવાહી કરે છે.

 

View this post on Instagram

 

विशिष्ट आकृति धारण करना…💋 wearing:@ashistudio

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

તવર્ક આઉટની વાત કરવામાં આવે તો દીપિકા મેધના ગુલઝારની ફિલ્મ ‘છાપક’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ એસિડ એટેક સર્વાઇવલનો કિરદાર નિભાવવાની છે. ફિલ્મની શૂટિંગ પૂરું થઇ ગયું છે.  જણાવી દઈએ કે આ તેમની લગ્ન પછીની પહેલી ફિલ્મ છે. આ ઉપરાંત દીપિકા ’83’ ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં  દીપિકા રણવીર સિંહની  પત્નીનો કિરદાર નિભાવવાની છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks