મનોરંજન

રણવીર- દીપિકાથી લઈને બોલીવુડના આ એક્ટરોનો બુઢાપાનો લુક હશે કંઈક આવો, જુઓ 5 ફોટો એક ક્લિકે

સોશિયલ મીડિયામાં બોટલ ચેલેન્જ બાદ ‘બુઢાપા’ ચેલેન્જ આવી હોય એવું લાગે છે. કોઈ પણ એક્ટ્રેસના ફોટો સોશિયલ મીડિયામાં ગણતરીની મિનિટોમાં વાયરલ થઇ જાય છે. ત્યારે બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘની જોડી હંમેશા ચર્ચામાં રહી છે. આ બન્નેઈ જોડીને લોકોએ પણ બહુજ પસંદ કરી છે.સોશિયલ મીડિયામાં રણવીર સિંહ અને દીપિકાની જોડી દીપવીરના નામથી પ્રસિદ્ધ છે. ત્યારે દીપિકા અને રણવીરના ફેન કલબમાં આ કપલનો એક ફોટો વાયરલ કરવામાં આવી છે.

બુઢાપા ચેલેન્જમાં દીપિકા પાદુકોણેથી લઇને જોન અબ્રાહમે તે 60-80 વર્ષની ઉંમરમાં કેવા દેખાશે તેના ફોટો વાયરલ કર્યા છે.

રણવીર અને દીપિકા 

ગયા વર્ષે લગ્નના બંધનમાં બંધાયેલા દીપિકા અને રણવીર એક એવું કપલ છે જે હંમેશા ટ્રેંડમાં રહે છે. આ ફોટો એક ફેને એજ ઓલ્ડ ફિલ્ટરનો ઉપયોગ કરીને બનાવવવામાં આવ્યો છે. જે ફોટાને એડિટ કરવામાં આવ્યો છે. તે ફોટો દીપિકા અને રણવીરની રિસેપશન પાર્ટીનો છે. જેમાં ચહેરા પર કરચલી દેખાઈ રહી છે. તો રણવીરના વાળ અને દાઢી સફેદ થઇ ગયા છે.


વરુણ ધવન
સોશિયલ મીડીયામાં હંમેશા એક્ટિવ રહેનારો વરુણ ધવન વૃદ્ધ થશે તો પણ હીરો જ લાગશે. આવૃણ ધવને ખુદના 2 ફોટો સોશિયલ મિડિયામાં શેર કર્યા છે. જેમાં તે સફે દાઢી અને સિક્સ પેક એબ્સમાં નજરે આવે છે. ત્યારે અન્ય એક ફોટોમાં વરુણ ધવન અનિલ કપૂરે જેવો લાગે છે.


અર્જુન કપૂર
અર્જુન કપૂર પણ તેના ફેન્સ માટે વારંવાર ફોટો શેર કરતો રહે છે. ત્યારે અર્જુને તેના બૂઢાપાનું ફોટો શેર કર્યો છે. અર્જુનનો ફોટો શેર થતા જ વાયરલ થવા લાગ્યો છે. આ ફોટો પર ફેન્સે પણ લાઈક અને કોમેન્ટનો વરસાદ કરી દીધો છે.

 

View this post on Instagram

 

Old age hit me like .. 👀

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on


જોન અબ્રાહમ
જોન અબ્રાહમ બુઢાપામાં પણ ચાર્મ લાગે છે. આ ફોટોમાં જોન દાઢી સાથે નજરે આવે છે. અને ગોગલ્સ સાથે તેનો સ્વેગ જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં જોન ઘણી રીતે અર્જુન કપૂર જેવો નજરે આવે છે.

Image Source

સોનમ કપૂરનો પણ બુઢાપાનો લુક જાહેર કરવામાં આવ્યો છે. અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર (9 જૂન) જન્મ થયો હતો સોનમ અભિનીત બંને ફિલ્મ (‘સાંવરિયા’ અને ‘દિલ્લી-6’) બોક્સ ઓફિસ પર ચમત્કાર ન બતાવી શકી, પરંતુ સોનમના અભિનયની બધાએ પ્રશંસા કરી.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks