મનોરંજન

જુહી ચાવલાથી લઈને માધુરી દીક્ષિત સુધી વગર મેકઅપે દેખાય છે કંઈક આવી, ત્રીજા નંબર વાળીને જોઇને લાગશે ઝાટકો

આ 5 PHOTOS જોઈને ફેન્સ બોલી આના કરતા તો ગરીબ લોકો સારા દેખાય…

પડદા પર તમે જે સુંદર અભિનેત્રીઓને જોઈને આંખો ભરતા હોવ છો સાચેમા તે મેકઅપનો કમાલ હોય છે. દર્શકોની સામે સારા દેખાવવા માટે બોલીવુડના કલાકારો શું શું મહેનત નથી કરતા. આ પાંચ અભિનેત્રીઓને જ જોઈ લો વગર મેકઅપે તેમને ઓળખવું પણ મુશ્કિલ છે.

1. માધુરી દીક્ષિત : માધુરી દીક્ષિત બોલિવૂડની એ સફળ અભિનેત્રીઓ માંથી એક છે જેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખાણ બનાવી. જણાવી દઈએ કે માધુરીએ તેની કારકિર્દીમાં ઘણી બધી હિટ ફિલ્મો કરી છે. 3 વર્ષની ઉંમરથી માધુરી દીક્ષિતે કથક શીખવાનું શરુ કર્યું હતું અને 8 વર્ષની ઉંમરે પહેલું પરફોર્મન્સ આપ્યું હતું.

માધુરી દીક્ષિતે સત્તર વર્ષની ઉંમરે રાજશ્રીની ફિલ્મ ‘અબોધ’થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ તેની આ ફિલ્મ ચાલી હતી નહિ અને તેણે ફરી વાર ભણવા પર ધ્યાન આપવાનું શરુ કરી દીધું હતું. પરંતુ તેના પછી માધુરીએ એક નહિ પરંતુ ઘણી હિટ ફિલ્મો કરી હતી. માધુરી મેકઅપ વગર કંઈક આવી દેખાય છે.

2. તબ્બુ : હિન્દી ફિલ્મ જગતમાં તેના હુસ્ન અને તેની અદાકારીથી લોકોને મદહોશ કરવા વાળી અભિનેત્રી તબ્બુ 50 વર્ષની છે. જુઓ તેની મેકઅપ વગરની તસવીર.

3. રવિના ટંડન : 90ના દાયકાની ફેમસ અભિનેત્રી રવિના ટંડન અને અક્ષય કુમારના અફેરની ચર્ચા પણ વાયરલ થઇ હતી. એક ઇન્ટરવ્યૂમાં રવિનાએ કહ્યું હતું કે તે સમયે અક્ષયે એક સાથે 3-3 છોકરીને ડેટ કરતો હતો. તેને મારી સાથે લગ્ન કરવાનું કીધું હતું. પરંતુ પછી અક્ષયના અફેરની ખબરથી પરેશાન થઈને તેણે આ સંબંધ તોડી દીધો હતો. જુઓ મેકઅપ વગર રવિના ટંડનની તસવીર.

4. સોનમ કપૂર : સોનમ કપૂરને બિટાઉનની ફેશન ક્વીન કહેવામાં આવે છે. આ ક્વીનના વોરડ્રોબમાં તમને દુનિયાભરની મોટી બ્રાન્ડના કપડાં, ચપ્પલ, બેગ અને એસેસરીઝ મળી જશે. જુઓ વગર મેકઅપ સોનમ કપૂરની તસવીર.

5. જુહી ચાવલા : 1984માં ‘મિસ ઇન્ડિયા’નો ખિતાબ જીતવા વાળી જુહી ચાવલાએ તેના 3 દાયકાની ફિલ્મી કારકિર્દીમાં હિન્દી,તમિલ,તેલુગુ,પંજાબી,મલ્યાલમ,કન્નડ અને બંગાળી ભાષાની ફિલ્મોમાં કામ કરેલું છે. ફિલ્મમાં એક્ટિંગની સાથે તે સોશલ કોઝમાં ભાગ પણ લેતી હોય છે. જુહી ચાવલાએ ફિલ્મી કારકિર્દીમાં લગભગ 80 ફિલ્મોમાં અભિનય કર્યો છે. જુહી ચાવલા 51 વર્ષની છે. સુંદર મુસ્કાન વાળી જુહી ચાવલાની વગર મેકઅપની તસવીર જોઈને દંગ રહી જશો.