ફિલ્મી દુનિયા

વારંવાર ફ્લોપ ફિલ્મ આપ્યા બાદ પણ ફિલ્મોનો મોહ નથી છુટતો આ 10 સ્ટારને, 7 નંબર વાળી સૌથી હોટ છે

આજે ઘણા લોકો બૉલીવુડમાં પોતાનું નસીબ અજમાવવા માટે આવતા હોય છે. પરંતુ ઘણા લોકો પોતાના નસીબ અજમાવવામાં સફળ થાય છે તો ઘણા લોકો સફળ નથી થઇ શકતા. બોલીવુડના ઘણા એવા સેલેબ્સ હોય છે જે એક બે ફિલ્મમાં સફળતા આપ્યા બાદ ગુમ થઇ જાય છે. બોલીવુડમાં પણ ઘણા એવા સેલેબ્સ હોય છે જેને સફળતાના મુકામ હાંસીલ કરવો આસાન નથી. ઘણા એવા સેલેબ્સ છે જે ટિકિટ બારી પર દર્શકોના દિલમાં રાજ કરી શકે છે. બી-ટાઉનના ઘણા એવા સેલેબ્સ છે તે એક બાદ એક ફ્લોપ ફિલ્મ આપ્યા બાદ પણ બોલીવુડમાં ટકેલા છે.

આવો જાણીએ બોલીવુડના એવા સેલેબ્સ વિષે જે ફ્લોપ થયા બાદ પણ બૉલીવુડનો મોહ નથી છોડતા.

1. હિમેશ રેશમિયા

 

View this post on Instagram

 

A post shared by Himesh Reshammiya (@realhimesh) on

જાણીતા સંગીતકાર અને એક્ટર હિમેશ રેશમિયાઆ સંગીતમાં નામ બનાવ્યા બાદ એક્ટિંગમાં હાથ અજમાવ્યો હતો. પરંતુ તેની કમજોર એક્ટિંગના કારણે તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો. પરંતુ એક્ટિંગના શોખીન હિમેશ હિંમત નથી હારી. તે ફિલ્મમાં બરાબર કામ કરી રહ્યો છે. 31 જાન્યુઆરીએ હિમેશ રેશમિયાની હેપ્પી હાર્ડી અને હીર રિલીઝ થઇ રહી છે.

2. જૈકલીન ફર્નાન્ડિઝ

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

જેકલીન ફર્નાડીઝએ બેક-ટુ બેક ઘણી ફિલ્મો બોલીવુડમાં ફ્લોપ આપી છે. તે સલમાન ખાનના કેમ્પમાં પણ શામેલ છે. સલમાન ખાનના કારણે તે બોક્સ ઓફિસમાં સારી કમાણી કરી શકે છે. પરંતુ આ જેકલીનની બીજી ફિલ્મ ફ્લોપ સાબિત થઇ હતી.

3. સની સિંહ

 

View this post on Instagram

 

A post shared by sunnysingh ੴ (@mesunnysingh) on

સની સિંહે તેની બૉલીવુડ કરિયરની શરૂઆત 2011માં કરી હતી. સની સિંહે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આટલા વર્ષો બાદ પણ તે તેની ફિલ્મી કરિયરમાં ફક્ત 2 ફિલ્મોએ જ કમાલ કરી છે. આ 2 ફિલ્મમાં પ્યારાં પંચનામા અને સોનુ કે ટીટુ કી સ્વીટીનો સમાવેશ થાય છે. હાલમાં જ સની સિંહની ફિલ્મ ‘ જય મમ્મી’ ખરાબ રીતે ફ્લોપ રહી હતી.

4. નીલ નીતિન મુકેશ

 

View this post on Instagram

 

A post shared by Neil Nitin Mukesh (@neilnitinmukesh) on

બૉલીવુડ એક્ટર નીલ નીતિન મુકેશને તેની કરિયરમાં ઘણા પ્રોજેક્ટ્સ મળ્યા છે. નીલ નીતિન મુકેશ એક્ટિંગ પણ સારી કરી લે છે. આમ છતાં પણ બોક્સ ઓફિસ પર તેની ફિલ્મો ખાસ કમાલ કરી શકતી ના હતી. નીલ નીતિન મુકેશનો સ્માર્ટ અને ડૈશિંગનો સિક્કો મોટા પડદા પર ચાલ્યો ના હતો.

5. સિદ્ધાર્થ મલ્હોત્રા

 

View this post on Instagram

 

A post shared by Sidharth Malhotra (@sidmalhotra) on

સ્ટુડન્ટ ઓફ ધ યરથી કરિયર શરૂ કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ પણ બેક ટુ બેક પીટાઈ રહી છે. સિદ્ધાર્થની કપૂર એન્ડ સન્સ ફિલ્મ બાદ કોઈ સફળતા મળી નથી. તેની ઘણી ફિલ્મો ફ્લોપ ગઈ છે.

6. જૈકી ભગનાની

 

View this post on Instagram

 

A post shared by JACKKY BHAGNANI (@jackkybhagnani) on

જાણીતા પ્રોડ્યુસર વાસુ ભગનાનીના પુત્ર જૈકી ભગનાની હજુ સુધી સફળતા હાંસિલ નથી કરી. આજે પણ તે એક ફ્લોપ હીરો છે, જૈકીની છેલ્લા રિલીઝ થયેલી ફિલ્મ મિત્રો ખરાબ રીતે ફ્લોપ થઇ છે.

7. સની લિયોની

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone) on

સની લિયોની સરખું હિન્દીની પણ નથી બોલી શક્તિ તેને બોલીવુડમાં હાથ અજમાવ્યો હતો. પરંતુ તે ઍક્ટિંગમાં સફળ રહી ના હતી એ આઈટમ ગર્લ તરીકે હિટ રહી હતી. સનીની ફિલ્મોએ બોક્સ ઓફીસ પર કોઈ ખાસ ધમાલ દેખાડયો ના હતો.

8. તુષાર કપૂર

 

View this post on Instagram

 

A post shared by Tusshar (@tusshark89) on

તુષાર કપૂરની એક્ટિંગ કરિયરપણ અત્યારે સારી નથી ચાલી રહી. તુષાર કપૂરની Rohit શેટ્ટી સાથેની ફિલ્મ ગોલમાલને છોડીને બધી ફિલ્મો ફ્લોપ રહી છે. તુષાર કપૂર સ્પોર્ટીંગ રોલમાં જ વધારે પડતા નજરે આવે છે.

9. ઝરીન ખાન

 

View this post on Instagram

 

A post shared by Zareen Khan 🦄🌈✨👼🏻 (@zareenkhan) on

સલમાન ખાનની ફિલ્મ વીરથી બોલીવુડમાં ડેબ્યુ કર્યા બાદ એક્ટ્રેસ ઝરીન ખાનની કરિયર પણ ફ્લોપ રહી છે. ઝરીન ખાને પડદા પર તેની બોલ્ડ ઇમેજ દેખાડી છતાં પણ તેની કરિયરમાં કોઈ ખાસ ફર્ક પડ્યો ના હતો.

10. ઉર્વશી રૌતેલા

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ ફિલ્મમાં ગ્લેમર અવતાર દેખાડ્યા બાદ ફ્લોપ રહી છે. લોકોએ ઉર્વશીને આઈટમ સોન્ગમાં વધુ પસંદ કરી છે. ઉર્વશીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ હજુ સુધી તેને સફળતા નથી મળી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.