ફિલ્મી દુનિયા

મેગેઝીનના કવરપેજ પર છવાઈ ગયો અનુષ્કા શર્માનો બોલ્ડ લુક, તો સાડીવાળા લુકે ફેન્સના દિલમાં બનાવી લીધી જગ્યા

બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા છેલ્લે ઝીરો ફિલ્મમાં નજરે આવી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને કેટરીના કૈફ લીડ રોલમાં હતા.દર્શકોને આ ફિલ્મ પસંદ તે બોક્સઓફિસ બોક્સઓફિસ પર સફળ થઇ ના હતી.

 

View this post on Instagram

 

Oh la la! @anushkasharma takes on a sexy avatar for #Filmfare’s latest cover shoot.

A post shared by Filmfare (@filmfare) on

આ ફિલ્મ બાદ અનુષ્કા શર્મા ફિલ્મી દુનિયાથી દૂર છે. પરંતુ રિયલ લાઈફમાં એક્ટિવ છે. હાલમાં  જ અનુષ્કા શર્માએ ફિલ્મફેર મેગેઝીન માટે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.

 

View this post on Instagram

 

Shine on! @anushkasharma cuts a perfect picture in this exclusive shot from our latest cover shoot.

A post shared by Filmfare (@filmfare) on


અનુષ્કા શર્મા હાલમાં તો તેના ગ્લેસમર લુકના કારણે ચર્ચામાં આવી છે. હાલમાં જ અનુષ્કા શર્મા એક ઇવેન્ટમાં ગ્રીન કલરની ફ્લોરલ સાડી પહેરી હતી. સાથે જ કાનમાં ખુબસુરત ઝુમકા પહેર્યા હતા.વાળ બાંધી રાખ્યા હતા.

 

View this post on Instagram

 

Star power! @anushkasharma channels her inner diva in this beautiful picture from our exclusive cover shoot.

A post shared by Filmfare (@filmfare) on


અનુષ્કા શર્મા સાડીમાં ખુબસુરત અને ગ્લેમરસ અંદાજમાં જોવા  મળી હતી. અનુષ્કા શર્માનો આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ  થયા હતા.  ફેન્સને અનુષ્કાનો ભારતીય પારંપરિક લુક  બહુજ પસંદ આવ્યો હતો. તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર બીજા ફોટો પણ શેર કર્યા છે.  સાથે જ અનુષ્કા શર્માએ એક મેગેઝીન માટે બોલ્ડ ફોટો શૂટ કરાવ્યું છે.

 

View this post on Instagram

 

Peek-a-boo! Here’s another stunning shot of @anushkasharma from our latest cover shoot.

A post shared by Filmfare (@filmfare) on


અનુષ્કા શર્મા ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ તે કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા વર્લ્ડકપમાં ભારતે કારમી હારનો સામનો કર્યા બાદ  અનુષ્કાને ટ્રોલ કરવામાં આવી હતી.


પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા તે પતિ વિરાટ કોહલી સાથે યુકેમાં હતી. સેમિફાઇનલમાં હાર્યા બાદ ભારતીય  ટીમના કેપ્ટ્ન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ થોડા દિવસ યુકેમાં વિતાવ્યા હતા. જેના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય હતા.


અનુષ્કાએ ગયા વર્ષે લગાતાર ચાર ફિલ્મો આવી હતી. જેમાં ઝીરો, પરી, સુઈ ધાગા અને સંજુઆવી હતી.જેના કારણે ત ગયા વર્ષે બહુજ વ્યસ્ત રહી હતી.અનુષ્કાએ ઝીરો ફિલ્મ કર્યા બાદ હજુ સુધી એક પણ પ્રોજેક્ટ સાઈન કર્યો નથી.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

ગયા વર્ષે 4 ફિલ્મ કર્યા બાદ તેને ફેંસલો કર્યો હતો કે તે થોડો બ્રેક લેશે. તેને લઈને આ વર્ષે અનુષ્કા એક પણ ફિલ્મમાં નજરે નથી આવી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks