ખબર દિલધડક સ્ટોરી નારી વિશે

ફેટ ટુ ફિટ: 45 ની ઉંમરમાં બે બાળકોની માં કેવી રીતે બની દેશની ફેમસ મહિલા બોડી બિલ્ડર, વાંચો સફળતાની કહાની

2 બાળકો ની માતા કઈ રીતે બની દેશની ફેમસ મહિલા બોડીબિલ્ડર…જુઓ

મોટાભાગે તમે એવું જોયું હશે કે મહિલાઓનું વજન બાળકના જન્મ પછી અનેક ગણું વધી જતું હોય છે. જો કે આ ચુનૌતીઓમાં અમુક મહિલાઓ એવી પણ છે જેમણે ફિટનેસ ક્ષેત્રમાં પોતાનું નામ બનાવ્યું.તેમાની જ એક 45 વર્ષની ફેમસ મહિલા બોડી બિલ્ડર કિરણ દેમ્બલા છે. જે ભારતની જાણીતી બોડી બિલ્ડર છે. આજે અમે તમને બે બાળકોની માં કીરણની બોડી બિલ્ડર બનવાની કહાની અને તેના સંઘર્ષ વિશે જણાવીશું.

Image Source

કિરણનું કહેવું હતું કે એક મહિલા એટલી ઈન્ડીપેન્ડ થઇ જાય છે, ખાસ કરીને જો તે ગૃહિણી હોય તો તે પોતાના પતિ પર વધારે ડિપેન્ડેન્ટ થઇ જાય છે. આ ભારતીય મહિલા માટે સામાન્ય વાત છે. તણાવ અને જરૂર કરતા વધારે વિચારવું તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકાર હોય છે અને મારા સ્વાસ્થ્યની સાથે પણ એવું થઇ ચૂક્યું છે. હું માનસિક રૂપે ખુબ જ પ્રભાવિત થઇ હતી જેને લીધે મારે ઈલાજ પણ કરાવવો પડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kiran dembla (@kirandembla)

કિરણે પોતાને સાંત્વના આપતા કહ્યું કે ધીમે ધીમે મેં સંગીત શીખ્યું અને ક્લાસિકલ ગીતો પણ ગાવા લાગી. તેણે ઘરેથી બહાર નીકળવાનું શરૂ કર્યું અને યોગા ક્લાસ અને સ્વિમિંગ પણ શરૂ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Kiran dembla (@kirandembla)

કિરણ રોજ સવારે જિમ જતી હતી અને પોતાના નાના બાળકોની સંભાળ માટે તે જલ્દી જ પાછી આવી જતી હતી. તે દરમિયાન ધીમે ધીમે કિરણને જાણે કે જીમનો નશો થઇ ગયો, તે એકદમ નશાની જેમ જ હતું જે એકવાર ચઢી જાય તો પછી તેનાથી છુંટવું મુશ્કેલ હતું.

 

View this post on Instagram

 

A post shared by Kiran dembla (@kirandembla)

જેના પછી કિરણે પોતાનું જીમ ખોલ્યું અને તેમણે જે બોડી ટ્રાન્સપ્લાન્ટ કર્યું તેને જોઈને દરેક કોઈ તેની પ્રશંસા કરતા થાકતા ન હતા.

 

View this post on Instagram

 

A post shared by Kiran dembla (@kirandembla)

કિરણે કહ્યું કે તે સમયમાં ભારતમાં એક મહિલા જિમ ટ્રેનર હોવું ખુબ મોટો ગુનાહ સમાન માનવામાં આવતો હતો. એક અન્ય ટ્રેનરે તો મને એવું કહ્યું હતું કે મહિલા બોડી બિલ્ડર કે ટ્રેનરની કઈ વધારે ઔકાત નથી હોતી પણ જીવનમાં મારું વિઝન એકદમ સ્પષ્ટ છે કે મારે શું કરવું છે. મને મારા કામ પર પૂરો વિશ્વાસ છે.

 

View this post on Instagram

 

A post shared by Kiran dembla (@kirandembla)

37ની ઉંમરમાં કિરણે એક અન્ય ચેલેન્જ લીધું. 2013 માં તેણે વિશ્વ બોડીબિલ્ડીંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેવાંનું નક્કી કર્યું પણ પરિવારની અમુક સીમાઓ પણ હતી. કિરણે કહ્યું કે હું એક વહુ હતી, માં હતી જેના માટે પહેરવી એક ચુનૌતીભર્યું કામ હતું. મારા પતિએ પણ મને ચેમ્પિયનશીપમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kiran dembla (@kirandembla)

છતાં પણ કિરણે પતિને કહી દીધું કે તે ચેમ્પિયનશીપમાં ભાગ લેવા જઈ રહી છે, આ પહેલો સમય હતો જ્યારે કિરણે પોતાનો અવાજ ખોલ્યો અને કહ્યું હતું કે હું તે કરીને જ રહીશ. કિરણે બુડાપેસ્ટ સમ્મેલનમાં ભાગ લીધો અને તે ઇવેન્ટમાં છઠ્ઠા સ્થાન પર રહી.

 

View this post on Instagram

 

A post shared by Kiran dembla (@kirandembla)

સાઉથ ફિલ્મ જગતના નામી સિતારાઓ રામચરણ, અભિનેત્રી ઉપાસના, તમન્ના ભાટિયા, એસ.એસ રાજમૌલી, અનુષ્કા શેટ્ટી, પ્રભાસ, પ્રકાશ રાજ, સૂર્યા વગેરે કિરણ પાસેથી ટ્રેનિંગ લઇ ચુક્યા છે.