મનોરંજન

આ વિડીયોમાં એવું તો શું હતું કે 24 કલાકમાં જ 8.2 કરોડ લોકોએ આ વીડિયોને જોયો, તમે પણ જુઓ

યુટુયબ ઉપર ઘન એવા વિડીયો હોય છે જે રાતો રાત ફેમસ થઇ જતા હોય છે, લાખો કરોડો લોકો એ વીડિયોને જોતા હોય છે. એવો જ એક વિડીયો આ દિવસોમાં પણ વાયરલ થઇ રહ્યો છે, જેને અત્યાર સુધીના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે.

Image Source

આ વિડીયો સાઉથ કોરિયાના પૉપ બેન્ડ કે.ગ્રુપનો છે. જે ગીતો ઉપર વિડીયો બનાવીને તેને અલગ રીતે જ રજૂ કરે છે. આ ગ્રુપ ચુનરી ચુનરી અને પરદેશીયા જેવા ગીતો ઉપર પણ ડાન્સ વિડીયો બનાવીને અપલોડ કરી ચૂક્યું છે.

Image Source

આ ગ્રુપે હાલમાં જ એક વિડીયો યુ ટ્યુબ ઉપર અપલોડ કર્યો છે જેનું નામ આપ્યું છે બેલ્કપિન્ક વિડીયો. આ વીડિયોએ 24 કલાકની અંદર જ સૌથી વધુ જોવાયેલા વિડિયોનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

Image Source

26 જૂનના રોજ રિલીઝ થયેલા આ વીડિયોને પહેલા 24 કલાકની અંદર જ 8.24 કરોડ લોકોએ જોઈ લીધો છે. પહેલા આ રેકોર્ડ 7.46 કરોડનો હતો. આ રેકોર્ડ પહેલા પણ આ ગ્રુપના નામે જ હતો. એટલે કે આ ગ્રુપે હવે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. જુના વીડિયોની તુલનામાં આ નવા વીડિયોના 78 લાખ લોકોએ વધુ જોયો છે.

તમે પણ જુઓ આ વિડીયો:

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.