જ્યોતિષ શાસ્ત્ર

શું છે કાળા દોરાની માન્યતા ? વડાપ્રધાન પણ હાથ પર બાંધે છે કાળો દોરો- જાણો ચમત્કારિક ફાયદાઓ

આજે ઘણા લોકો હાથમાં અને પગમાં કાળો દોરો બાંધેલા હશે. હિન્દૂ માન્યતા અનુસાર કળાઓ દોરો પહેરવાથી નકારાત્મક ઉર્જા દૂર થઇ જાય છે. આપણા દેશના વડાપ્રધાને પણ હાથમાં કાળો દોરો બાંધ્યો છે. ઘણા લોકો ફેશન સમજીને હાથમાં કાળો દોરો બાંધતા હોય છે. તો ઘણા લોકો ધર્મને માનીને હાથ અને પગમાં કાળો દોરો પહેરે છે.

Image Source

કાળો દોરો પહેરવાથી નકારાત્મક ઉર્જા દૂર થઈને સકારાત્મક ઉર્જા આવે છે. આપણા જીવનમાં રંગોનો વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આપ જીવન આ ઘણા કલર હોય છે. જેમાંથી અમુક કલર ધુભ હોય છે તો અમુક કલરના કારણે આપણું ભાગ્ય બદલાઈ જાય છે. તો ઘણા અશુભ રંગ આપણા ભાગ્યને દુર્ભાગ્યમાં પણ બદલી શકે છે. કાળો રંગ તોસામાન્ય રીતે તો તેને અશુભ માનવામાં આવે છે. આ કારણથી જ લગ્ન અથવા કોઈઓ સારા પ્રસંગે કાળા રંગથી લોકો દૂર રહે છે. પરંતુ હિન્દૂ ધર્મમાં કાળી વસ્તુને જેટલી અશુભ માનવામાં આવે છે. તેણથી વધારે કાળા દોરાને શુભ માનવામાં આવે છે. એનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

Image Source

કહેવામાં આવે છે કે કાળા રંગના પ્રયોગથી રાહુ ઘણો મજબૂત થાય છે. આ કારણથી જ જીવનના ઘણી તકલીફ દૂર થાય છે. જીવનમાં તકલીફોના નિરાકરણ માટે લોકો કાળા રંગનો દોરો પહેરે છે. આ સિવાય કાળા રંગના દોરો પહેરવાથી આર્થિક પરેશાની પણ દૂર થાય છે. સાથે જ લોકો મનગમતું ફળ પ્રાપ્ત કરવા માટે કાળો દોર પહેરે છે.

Image Source

હિન્દૂ ધર્મની માન્યતા અનુસાર, કાળા દોરાથી રાહુ, કેતુ અને શનિનો પ્રકોપ દૂર થાય છે. કાળા દોરાને આનું પ્રતીક માનવામાં આવે છે. કાળા દોરાને શનિવારના દિવસે હાથમાં પહેરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.અને સકારાત્મક ઉર્જાના દરવાજા આપોઆપ ખુલી જાય છે.

Image Source

આ સિવાય ત્તમે ઘરના દરવાજા પર કાળા દોરો કે કાળો ચાંદલો કરી દેવામાં આવે તો ઘરને ખરાબ નજરથી બચાવી શકાય છે. ઘરની તિજોરીમાં કાળા દોરાને બાંધવાથી પૈસાની ક્યારે પણ ખામી નથી થતી.