અજબગજબ

દીકરીના મોઢામાં નિશાન જોઈ માતાની રાડ પડી ગઈ …રહસ્ય જાણી ડોક્ટર પણ ચોંક્યા

જયારે ઘરમાં બાળકનો જન્મ થાય છે ત્યારે માતા-પિતાની જવાબદારી વધી જાય છે. દરેક માતા-પિતા તેના બાળકના પાલન-પોષણની જવાબદારીમાં કોઈ કમી રાખવા નથી માંગતા. બાળક સ્વસ્થ રહે તે માટે માતા-પિતા દરેક વસ્તુ કરે છે. પરંતુ છતાં પણ ઘણા બાળકોને બાળપણથી જ બીમારીનો ભોગ બની જતા માતાપિતાની ચિંતા વધી જાય છે. આજે અમે તમને જણાવીશું જેને વાંચીને તમને પણ હેરાની થશે. જ્યાં એક માતા તેની બાળકીને લઈને ચીંતીત છે જેનું કારણ છે તેની નાની દીકરીની હરકત. આ વાંચીને થોડું તમને આશ્ચર્ય થશે પરંતુ હસવું પણ આવશે.

Image Source

રમત-રમતમાં એક બાળકીના મોઢામાં કંઈ ચાલ્યું જાય છે, જેના કારણે તે બાળકીના મોઢની અંદર ઉપરના ભાગનો હિસ્સો કાળો થઇ જાય છે. આ જોઈને બાળકીની માતા ડરી જાય છે. નિશાન જોઈને બાળકીની માતા ડારીયન ડિપ્રેતા આ કાળા નિશાનને હટાવવાની કોશિશ કરી રહી છે.

પરંતુ આ નિશાન યથાવત રહેતા તે ડોક્ટરનો સંપર્ક કરે છે. ડોક્ટર આ બાળકીને જોઈને કહે છે કે, આ કદાચ જન્મથી હોઇ હકે છે. પરંતુ બાળકીની માતા આ વાતનો ઇન્કાર કરીને કહે છે કે હું દરરોજ તેનું મોઢું સાફ કરું છું. આ બાદ બાળકીની માતા પરેશાન થઈને બીજા ડોક્ટર પાસે જાય છે. પરંતુ બાળકીની માતા બીજા ડોક્ટર પાસે જાય છે ત્યારે આ નિશાન થોડું સફેદ થઇ ગયું હતું.

આ બાદ નર્સ જયારે આ નિશાનને કાઢવાની કોશિશ કરે છે ત્યારે મોઢામાં કોઈ નિશાન હતું નથી. નર્સે આ નિશાન ને લઈને જણાવ્યું કે, આ નિશાન બોક્સનો એક ટુકડો થયો જે આ બાળકી ચાવી ગઈ હતી. જેના કારણે મોઢામાં ફસાઈ ગયો હતો. આ સાંભળીને મહિલા રડી પડે છે અને રાહતનો શ્વાસ લઈને હસવા લાગે છે.

Image Source

આ ઘટનાને ફેસબુક પર તસ્વીર સાથે શેર કરવામાં આવી છે. જે લોકોના ખુબ જ પસંદ આવી રહી છે. મહિલાએ આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, દીકરીએ દાંત આવી રહ્યા તેથી તે બધું વસ્તુ ચાવવાની કોશિશ કરી રહી છે. આ પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે.

Image Source

આ પોસ્ટ આપણને એક શીખ આપી જાય છે બાળકને સાચવવું એક મોટી જવાબદારી છે. બાળક કયારેક ભૂલમાં એવું કરી બેસે છે કે, માતા-પિતા ચિંતિત થઇ જાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.