ફિલ્મી દુનિયા

બિપાશા બાસુ બીચ પર કરણસિંહ ગ્રોવર સાથે થઇ રોમેન્ટિક, બિકીનીમાં એવી હોટ લાગી કે શિયાળામાં પરસેવો વળી જશે

વર્ષ 2020નું સ્વાગત બોલીવુડના બધા સેલેબ્સે કંઈક અલગ અંદાજમાં કર્યું હતું. બોલીવુડના ઘણા સેલેબ્સે પરિવાર સાથે તો કોઈએ મિત્રો સાથે નવા વર્ષની શાનદાર ઉજવણી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by bipashabasusinghgrover (@bipashabasu) on

કોઈ સેલેબ્સે બરફના પહાડો પર બેસીને નવા વર્ષનું જશ્ન મનાવ્યું હતું. જેમાં બૉલીવુડ એક્ટ્રેસ બિપાસા બાસુ એ તેના પતિ અને એક્ટર કરણસિંહ ગ્રોવર સાથે શાનદાર અંદાજમાં નજરે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by bipashabasusinghgrover (@bipashabasu) on

બિપાસા બાસુની ઘણી તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. બંનેએ ખુબ જ શાનદાર અંદાજમાં નજરે આવ્યા હતા. આ તસ્વીરને લઈને ફેન્સ પણ તારીફ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by bipashabasusinghgrover (@bipashabasu) on

સોશિયલ મીડિયામાં છવાયેલી આ તસ્વીરને ખુદ બિપાસા બાસુએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. શેર કરેલી તસ્વીર પૈકી અમુક તસ્વીરમાં બિપાસા બાસુ એકલી જોવા મળી રહી છે, તો અમુક તસ્વીરમાં તે પતિ કરણસિંહ ગ્રોવર સાથે જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by bipashabasusinghgrover (@bipashabasu) on

બિપાસા અમુક તસ્વીરમાં પતિ કરણસિંહ ગ્રોવર સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી છે. બિપાસા બાસુએ આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, સુનહરે. કરણસિંહ ગ્રોવર સાથે તેની તસ્વીર અને વિડીયો શેર કરતા લખ્યું હતું કે, ‘પિક્ચર પરફેક્ટ, અમે સ્વર્ગમાં છે.

 

View this post on Instagram

 

A post shared by bipashabasusinghgrover (@bipashabasu) on

બિપાસા બાસુના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો છેલ્લે તે ફિલ્મ ‘અલોન’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે તેના પતિ કરણસિંહ ગ્રોવર સાથે લીડ જોવા મળી હતી. કરણસિંહ ગ્રોવરના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે હાલમાં જ સ્ટારપ્લસની સિરિયલ કસોટી જિંદગી કી-2માં મિસ્ટર બજાજની ભૂમિકામાં નજરે આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by bipashabasusinghgrover (@bipashabasu) on

જણાવી દઈએ કે, બિપાસા બાસુએ કરણસિંહ ગ્રોવર સાથે 2016માં લગ્ન કર્યા હતા. બિપાસા બસુનાં આ પહેલા લગ્ન હતા જયારે કરણસિંહ ગ્રોવરના આ ત્રીજા લગ્ન હતા.

 

View this post on Instagram

 

A post shared by bipashabasusinghgrover (@bipashabasu) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.