જીવનશૈલી

બિલ ગેટસે ખરીદ્યું હતું 4600 કરોડ રૂપિયાનું લકઝરી જહાજ, જિમ, હેલિપેડ સહિતની છે આ લકઝરીયસ સુવિધાઓ

માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક અને વિશ્વના બીજા સૌથી આમિર વ્યક્તિ બિલ ગેટસે વિશ્વનું પહેલું હાઈડ્રો પાવરથી ચાલતું યોટ ખરીદ્યું છે.

Image Source

આ સુપર યોટ લીકવીડ હાઇડ્રોજન પર ચાલે છે. આનો મતલબ સ્પષ્ટ છે કે, આ સુપરયોટ બળતણ તરીકે બાય પ્રોડ્ક્ટમાં માત્ર પાણી જ ઉત્પન્ન કરે છે.

Image Source

બિલ ગેટ્સે ખરીદેલા આ યોટની કિંમત 645 મિલિયન ડોલર એટલે કે આશરે 4600 કરોડ રુપિયા છે. આ યૉટને સિનોટ નામની કંપનીએ ડિઝાઇન કર્યું છે. આ યોટમાં ઇન્ફીનીટી પુલ,હેલિપેડ, સ્પા, જિમ અને યોગ જેવી આધુનિક સુવિધાથી સભર છે.

Image Source

ગત વર્ષે જ આ સુપરયૉટનો પ્લાન મોનેકો યૉટ શોમાં રજૂ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીના સૌથી મોંઘા સુપરયૉટમાંથી આ એક છે. આની લંબાઈ 370 ફીટ એટલે કે 112 મીટર છે.

Image Source

આ જહાજ લીકવીડ હાઈડ્રોજન દ્વારા સંચાલિત છે. બિલ ગેટ્સ સુપર યોટના શોખીન છે ઉનાળાની રજા દરમિયાન તે ભાડે લેતા હતા. આ લકઝરી સુપરયાકમાં 5 ડેક છે. જેમાં 13 ફેસ્ટ સહીત 31 ક્રુ મેમ્બર રહી શકે છે.

Image Source

આ જહાજ પુરી રીતે પર્યાવરને અનુરૂપ બનાવવામાં આવ્યું છે.આ યોટમાં ઇંધણના ફાયર બાઉલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે મહેમાનોને બહારથી ગરમ રાખશે.

Image Source

આ જહાજની સૌથી મોટી વિશેષતા એ છે કે, ડેકની નીચે લગવવામાં આવેલી 28 ટનના વૈક્યૂમ સીલ ટેન્ક છે. જહાજમાં 28 ટનના વૈક્યૂમ સીલ ટેન્ક લગાવામાં આવી છે.

Image Source

આ જહાજ પાણીમાં પણ આસાનીથી ચાલી શકે છે. આ જહાજ ચાલવાથી મેં મેગાવોટ મોટર્સ અને પ્રોપેલર માટે એક ઓન બોર્ડ વીજળી પેદા કરશે.

Image Source

આ જહાજના ડિઝાઇનરે ગત વર્ષ ડિઝાઇનને લઇને જણાવ્યું હતું કે, હુ બધી પરી યોજના સાથે મારી ટિમ અને ખુદને ચેલેન્જ સાથે કોઈ પણ કામને પૂરું કરું છું.

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.