...
   

લે ગઇ ભેંસ પાની મેં….! લાપરવાહી પૂર્વક બાઈક ચલાવવું યુવકને પડ્યુ ભારે, પાણીના પ્રવાહ વચ્ચે યુવક સાથે થયુ એવું કે…જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો સામે આવે છે જેને જોઇને એકવાર માટે તો મોઢામાંથી બૂમ પડી જાય. હાલમાં જ આવો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક બાઇક સવારને હોશિયારી કરવી ભારે પડી. શિમલા બાયપાસ રોડ પર રામગઢ નાળા પરથી એક યુવક બાઇક ચલાવી જઇ રહ્યો હતો,

ત્યારે જબરદસ્ત પાણીના પ્રવાહ વચ્ચે પોતાની બાઇકને જબરદસ્તી બીજી તરફ લઈ જતા સમયે બાઇક ચાલક એક ખાડામાં પડી ગયો. જો કે, સદ્નસીબે સ્થાનિક લોકોની મદદથી તેને બચાવી લેવાયો હતો. બાઇક ચાલકની લાપરવાહીને કારણે કોઇ પણ મોટી દુર્ઘટના થઇ શકતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Aaj Tak (@aajtak)

Shah Jina