હોટલના રૂમમાં 51 વર્ષના જીજાજી સાથે 21 વર્ષિય સાળી, રૂમનો દરવાજો ખોલતા જોવા મળ્યો અલગ જ નજારો

અચાનક જ રૂમનો ખખડ્યો હોટલનો દરવાજો, અંદર યુવક-યુવતીઓએ કપડાં ઉતારીને મોજ…આ જોઈને પોલીસ પણ શરમથી થઈ પાણી-પાણી

દેશભરમાંથી ઘણી જગ્યાએ રેકેટ ચાલતુ હોવાનું સામે આવે છે, ત્યારે દેહવિક્રયનો વેપાર કરતા લોકો ઘણીવાર પોલિસની છાપેમારીમાં પકડાઇ જતા હોય છે. ત્યારે હાલમાં જ એક આવી ઘટના સામે આવી છે, જેમાં પોલિસે છાપેમારી કરી એક હોટલમાં મેનેજર સહિત 12 લોકોની ધરપકડ કરી હતી. આ લોકોમાં યુવક અને યુવતિઓ પણ સામેલ છે. તેમની પાસેથી રોકડ અને મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા છે. ત્યાંથી પોલિસે એક જીજાજી અને સાળીને પણ હિરાસતમાં લીધા છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, સૂચના મળ્યા બાદ એસડીપીઓ શ્યામ રંજનના નેતૃત્ત્વમાં છાપેમારી કરવા માટે એક ટીમનું ગઠન કરવામાં આવ્યુ હતુ. છાપેમારી દરમિયાન પોલિસે બે મહિલાઓ, સાત પુરુષ અને ત્રણ યુવતિઓને હિરાસતમાં લીધા છે. એસપીએ જણાવ્યુુ કે, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. પકડાયેલા લોકોમાં કેટલાક કપલ્સ પણ લાગી રહ્યા છે.

આ ઘટના બિહારની છે. જગદીશપુર થાના ક્ષેત્રના આરા-મોહનિયા એનએચ પર નયકા ટોલા સ્થિત એક હોટલમાં શનિવારે પોલિસે છાપેમારી કરી હતી. પોલિસને ગુપ્ત સૂચના મળી હતી કે હોટલમાં રેકેટનો ધંધો ચાલી રહ્યો છે. હોટલમાં છાપેમારી દરમિયાન પોલિસે 21 વર્ષિય એક સાળી સાથે 51 વર્ષના જીજાજીને પણ પક્ડયા છે. પોલિસ ઘણા બિંદુઓ પર પૂછપરછ કરી રહી છે. જયારે પોલિસ  પહોંચી તો અંદરથી દરવાજો ખોલવામાં આવ્યો, જયારે દરવાજો ખોલ્યો તો નજારો કંઇ અલગ જ હતો.

હોટલમાં કેટલાક વર્ષોથી આ ગોરખ ધંધો ચાલી રહ્યો હતો, પરંતુ પોલિસને તેની ભનક ન હતી. હોટલમાં જગદીશપુુર ઉપરાંત બિહિયા, પીરો, મલિયાબાગ, આરા સહિત અનેક વિસ્તારના યુવક-યુવતિઓ અને મહિલાઓ આવતી હતી. હોટલમાં એક રૂમનું ભાડુ 700-800 રૂપિયા લેવામાં આવતુ હતુ.

Shah Jina