“બિગબોસ”માં આ 9 જોડીઓએ કરી દીધી હતી બોલ્ડનેસની તમામ હદો પાર, લિપલોક કરી મચાવી દીધી હતી બબાલ

સલમાન ખાનના શો “બિગબોસ”માં 9 જોડીએ ગંદુ ગંદુ કામ કરીને તમામ હદ પાર કરી, ટીવી જોવા વાળા શરમથી થયા પાણી પાણી

“બિગબોસ” ઇન્ડિયન ટીવી ઇન્ડસ્ટ્રીનો સૌથી વધુ પસંદ કરનાર રિયાલિટી શોમાંનો એક છે. આ શોની ખાસિયત એ છે કે સલમાન ખાન તેને હોસ્ટ કરે છે. આ સાથે જ આ શો બધી વખતે કોઇના કોઇ વિવાદને કારણે અને શોમાં કંટેટસ્ટેંટ્સના બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહેતો હોય છે. શોમાં ચર્ચાઓ, ઝઘડા, વિવાદ ઘણીવાર હદ પાર કરી દે છે. પરંતુ આ ઉપરાંત શો સેલિબ્રિટીઝના લવ અફેર્સને લઇને પણ ચર્ચામાં રહે છે.

પડદા પર એવા કેટલાક સેલિબ્રિટી  છે જેમની નજીકતાઘણીવાર દર્શકો સામે આવી છે. અહીં કેટલીક એવી જોડીઓ છે જેણે બોલ્ડનેસની તમામ હદો પાર કરી ઓનસ્ક્રીન લિપલોક પણ કર્યુ. આવી જ કેટલીક જોડીઓ વિશે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

1.ગૌહર ખાન અને કુશાલ ટંડન : બિગબોસમાં ગૌહર અને કુશાલની જોડીને ગૌશલ નામે પણ જાણવા લાગ્યા હતા. શોની અંદર બંનેની નજીકતા ખૂબ જ વધારે હતી પરંતુ જેવો જ આ શો ખત્મ થયો કે બહાાર આવ્યા બાદ તેઓએ એકબીજા સાથે દુશ્મની કરી લીધી.

2.વીના મલિક અને અશ્મિત પટેલ : બિગબોસમાં સામેલ થનાર બોલ્ડ પાકિસ્તાની અભિનેત્રી વીના મલિક અને અશ્મિત પટેલની જોડીને દર્શકોએ ઘણી પસંદ કરી હતી. રિયાલિટી શોમાં આ કપલનો ખાલી રોમાન્સ જ નહિ પરંતુ લિપલોક પણ કેમેરામાં કેદ થયો હતો.

3.કરિશ્મા તન્ના અને ઉપેન પટેલ : કરિશ્મા તન્ના અને ઉપેન પટેલ વચ્ચેની નજીકતાએ શોને જબરદસ્ત પોપ્યુલારિટી આપી હતી. બંને વચ્ચે શોની અંદરની નજીકતા એ માત્ર એક પબ્લિસ્ટી સ્ટંટ હતો. જેનો ખુલાસો શો બાદ થયો હતો.

4.પુનિત શર્મા અને બંદગી કાલરા : બિગબોસ 11માં પુનીત અને બંદગી સૌથી ચર્ચિત જોડીઓમાંની એક હતી. આ બંનેના લવ મેકિંગ અને ઇંટીમેટ સીન્સે બિગબોસમાં ઘણી બબાલ મચાવી હતી. આ જોડી ઘણીવાર શોમાં લિપલોક કરતી જોવા મળી.

5.તનીષા મુખર્જી અને અરમાન કોહલી : બિગબોસ 7માં કેટલીક જોડીઓ એવી હતી જેઓ પ્રેમમાં ડૂબેલા હતા. તેમાંથી સૌથી વધુ ચર્ચામાં તનીષા મુખર્જી અને અરમાન કોહલીની રોમેન્ટિક જોડી હતી. આ બંનેએ ઘરમાં કંઇક અલગ અંદાજથી પ્રેમ જતાવ્યો હતો કે પોતે સલમાન ખાનને ચેતવણી આપવી પડી હતી.

6.કીથ અને રોશેલ : આ બંનેને પ્રેમનો પરવાન શો દરમિયાન ચઢ્યો હતો. ઘરમાં ઘણીવાર તેઓ એકસાથે સમય વીતાવતા જોવા મળ્યા હતા. બંનેની પુલમાં કેમેસ્ટ્રીએ તો આગ લગાવી દીધી હતી.

7.રાહુલ મહાજન અને પાયલ રોહતગી : શોમાં પાયલે તેનો બોલ્ડ અવાતર બતાવ્યો હતો. એક એપિસોડમાં તે પુલમાં ઉતરી રાહુલ મહાજન સાથે મસ્તી કરતી જોવા મળી હતી.

8.કિશ્વર અને સુયેશ : આ બંનેના પ્રેમે તો ઘણી ચર્ચાઓ હાંસિલ કરી હતી. બંનેને શોમાં ખૂબ જ નજીક જોવામાં આવ્યા હતા. તેઓની ચાદરમાં કિસ તો કેમેરામાં પણ કેદ થઇ ગઇ હતી.

9.ગૌતમ ગુલાટી અને ડાયન્ડ્રા : ગૌતમ ગુલાટી અને ડાયન્ડ્રાની જોડીએ રોમાન્સની બધી જ હદો પાર કરી દીધી હતી. તેઓએ તો આ શોને ખૂબ જ વિવાદિત બનાવી દીધો હતો. આ જોડીનો બાથરૂમમાં રોમાન્સ આત્યાર સુધીનો સૌથી ચર્ચિત સીન રહ્યો છે.

Shah Jina