થોડા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ દેશમાં હલચલ મચી જવા પામી છે. કાશ્મીરમાં 370 હટી જતા પાકિસ્તાની એક્ટ્રસે ટ્વીટ કરતા ટ્રોલ કરવામાં આવી હતી, તો બીજી તરફ દેશના નાગરિકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.
આર્ટિકલ 370 હટી જતા સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થતી રહે છે. જેમાં જમ્મુ કાશ્મીરમાં પણ ગાંઠિયા મળશે, તો યુવતીઓ લગ્ન કરવાની વાત કરે છે, પ્લોટ ખરીદવાની વાત પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે.
View this post on Instagram
Outfit: #swatimanish #love #instagood #photooftheday #saree #sareelove #fashionblogger #sareegirl
હાલમાં જ બોલીવુડ એક્ટ્રેસ બિદિતા બાગે ટ્વીટ કરીને તેનું રીએક્શન આપ્યું હતું. બિદિતા બાગે તેના ટ્વીટ દ્વારા એ લોકો પર નિશાન સાધ્યું છે જે લોકો જમ્મુ અને કાશ્મીરમાં ધારા 370 હટ્યા બાદ પ્લોટ અને મકાન લેવાની વાત કરે છે.
काश्मीर में वो भी लेने का सोच रहे हैं प्लॉट,
नेट चलाने तक को लेते जो मेरा हॉट-स्पॉट !
-source unknown 😂🤣 #kashmir— Bidita Bag (@biditabag) August 10, 2019
બિદિતા બાગનું જમ્મુ કાશ્મીર મુદ્દે આવેલું આ નવું ટ્વીટ સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવું છે. બિદિતા બાગે આ ટ્વીટ દ્વારા એક ટ્રોલસને જડબાતોબ જવાબ આપ્યો હતો.
Kashmiri seb khareedne ki aukaat nehi hai…karne chale Kashmiri ladki se shaadi 😂
— Bidita Bag (@biditabag) August 8, 2019
તો બિદિતા બાગે હાલમાં જ ટ્વીટ કરી જે લોકો કાશ્મીરી યુવતીઓ સાથે લગ્ન કરવા માંગે છે, તેના આ નિવેદન પર નિશાન સાધી ટ્વીટ કર્યું હતું.
Ek Kashmiri seb 🍎 ka rate sunke ek darjan🍌kela khareedne walo…mere tweet se tumlogo ko kashmiri mirchi🌶️ lagi hai kya? mujhe troll mat karo…
😂🙏 #kashmir— Bidita Bag (@biditabag) August 10, 2019
જણાવી દઈએ કે, બિદિતાએ 9 ઓગસ્ટ ટ્વીટ કર્યું હતું. બિદિતાએ જે સમજ્યા-વિચાર્યા વગર ટ્વીટ કરે છે તેની ક્લાસ લગાવી દીધી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks